• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માતા વૈષ્ણોદેવીને દાન પેટે અપાતી ચાંદીમાં 95 ટકા જેટલી ચાંદી નકલી | 95% of the silver donated to God…

satyasamachar by satyasamachar
April 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માતા વૈષ્ણોદેવીને દાન પેટે અપાતી ચાંદીમાં 95 ટકા જેટલી ચાંદી નકલી | 95% of the silver donated to God…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

Load More

– શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે છેતરપિંડીથી નારાજગી

– કુલ 20 ટન ચાંદી સરકારી ટંકશાળમાં મોકલી 550 કરોડ મળવાની આશા રાખી હતી, વાસ્તવમાં ફક્ત 30 કરોડ મળ્યા

વૈષ્ણોદેવી : બોલિવૂડમાં મિ. ભારત મનાતા મનોજકુમારની ફિલ્મ ઉપકારના ગીતની પંક્તિઓે કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતો કા ક્યા, છોડતે નહીં ભગવાન કો તો ક્યા ઇન્સાન કો યે છોડેંગે, વર્તમાન સંદર્ભમાં બિલકુલ ફિટ બેસે તેવીં છે. આસ્થાના ધામ માતા વૈષ્ણોદેવીના મંદિરમાં ચઢાવવામાં આવતી ચાંદીમાં ૯૫ ટકા ચાંદી ભેળસેળવાળી હોવાનું બહાર આવતા વહીવટકર્તાઓ જ નહીં શ્રદ્ધાળુઓને પણ આંચકો લાગ્યો છે. 

તપાસમાં સામે આવ્યું કે ચાંદીની ચઢાવાયેલી વસ્તુમાં ચાંદીનું પ્રમાણ માંડ પાંચથી છ ટકા જ છે. જ્યારે બાકીનો હિસ્સો સસ્તી અને ખતરનાક ધાતુઓનો બનેલો છે. તેમા કેડિયમ અને લોખંડ મિલાવવામાં આવ્યું છે, જે જોવામાં ચાંદી જેવુ લાગે છે. સામાન્ય શ્રદ્ધાળુ તેને ઓળખી શકતા નથી.

તાજેતરમાં જ માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે ચઢાવા પેટે મળેલી ૨૦ ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની એક સરકારી ટકશાળમાં મોકલી હતી. પ્રારંભિક અંદાજ હતો કે તેમાથી ૫૦૦થી ૫૫૦ કરોડના મૂલ્યની ચાંદી મળશે, પરંતુ તપાસ પછી આ આંકડો ઘટીને માંડ ૩૦ કરોડ થયો. તેના પરથી આ મિલાવટ  કેટલી હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

એક સેમ્પલ બેચમાં ૭૦ કિલોગ્રામની તપાસ કરવામાં આવી. તેમા ફક્ત ત્રણ કિલોગ્રામ ચાંદી જ અસલી નીકળી. બાકીની ધાતુઓને અલગ કરવામાં મહિનાઓનો સમય લાગ્યો. કેડિયમની ઉપલબ્ધતાના કારણે તેને ઓગાળવામાં પણ જોખમ હતું. તેનું કારણ એ છે કે તેનો ધુમાડો આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. કેડિયમ અત્યંત ઝેરી ધાતુ છે.આ મામલો ફક્ત આર્થિક નુકસાન સુધી જ મર્યાદિત નથી, પરંતુ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પર પણ મોટો ફટકો છે. ભક્ત ચાંદી સમજીને જે વસ્તુઓ ખરીદે છે તે વાસ્તવમાં નકલી નીકળી રહી છે. વાસ્તવમાં માતાને ચઢાવાના નામે ચાંદીનો સામાન ખરીદવામાં આવે છે. તેમા છત્ર, પાયલ, સિક્કા શ્રદ્ધાળુઓ તરફથી ખરીદવામાં આવે છે.  ચાંદી વેચનારાઓન તેમા મિલાવટ કરીને છેતરપિંડી આચરી રહ્યા છે. આ મામલો મોટા આર્થિક ગોટાળા તરફ તો ઇશારો કરે જ છે, પરંતુ ધાર્મિક સ્થળો પર થતી અનિયમિતતાના પર પણ પ્રકાશ પાડે છે. આની આકરી તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ. 

Next Post
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી : પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર | Intense heat in North India: Mercur…

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી : પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર | Intense heat in North India: Mercur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો | Food stall opens at Bhavnagar Terminus after 3 year…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…
GUJARAT

Mirzapur Road Accident: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બુધવારની રાત્રે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં માસૂમ બાળક સહિત...

Read more

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો | Food stall opens at Bhavnagar Terminus after 3 year…

ભાવનગરના શખ્સને ચેક રિટર્નના 2 કેસમાં 1-1 વર્ષની સજા | Bhavnagar man sentenced to 1 year in 2 cases …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In