• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો | After Pahalgam attack several meetings we…

satyasamachar by satyasamachar
April 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો | After Pahalgam attack several meetings we…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

Load More

– 26 પર્યટકોનો ભોગ લેનાર પહલગામ હુમલાને એક વર્ષ

– પીઓકે, પાક.ના બે શહેરો અને બાંગ્લાદેશમાં પણ બેઠકો જૈશ અને તોયબાના ટોચના કમાન્ડરો હાજર રહ્યા હતા

– હમાસે જે સ્ટાઇલે ઇઝરાયેલ પર હુમલો કર્યો તે જ સ્ટાઇલે પાક. આતંકીઓએ પહલગામ હુમલાને અંજામ આપ્યો હતો

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં ૨૬ પર્યટકોનો ભોગ લેનારા આતંકી હુમલાને એક વર્ષ થઇ ગયું છે. ૨૨ એપ્રીલ ૨૦૨૫ના રોજ આતંકીઓએ પર્યટકોને તેમના ધર્મ પૂછી પૂછીને બેફામ રીતે માથામાં ગોળીઓ ધરબી દીધી હતી. આ દુ:ખદ ઘટનાને એક વર્ષ થયું છે ત્યારે પાકિસ્તાની આતંકી સંગઠનો અને ગાઝામાં સક્રિય હમાસ નામના આતંકી સંગઠન બન્ને વચ્ચે બેઠકોનું પ્રમાણ વધી ગયું છે અને સંબંધો મજબુત બનાવી રહ્યા છે.

એજન્સીઓને માહિતી મળી છે કે પહલગામ હુમલો હમાસ સ્ટાઇલમાં જ થયો હતો, પાકિસ્તાની આતંકીઓ હમાસ સ્ટાઇલ અપનાવીને હુમલા કરી રહ્યા હોવાના અન્ય પુરાવા પણ સામે આવી ચુક્યા છે. એપ્રીલ ૨૦૨૫ બાદ હમાસ અને પાકિસ્તાની આતંકી સંગઠનો વચ્ચે ચાર વખત બેઠક યોજાઇ ચુકી છે. આ બેઠકના પુરાવા પણ સામે આવી ચુક્યા છે. બેઠકો પીઓકે, પાકિસ્તાનના બે શહેરો, અને બાંગ્લાદેશમાં પણ બે સ્થળે યોજાઇ હતી. આ બેઠકમાં લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ બન્ને આતંકી સંગઠનોના ટોચના કમાન્ડર પણ સામેલ હતા. 

ગુપ્ત એજન્સીઓને એવી બાતમી મળી છે કે હમાસ અને પાક.ના આતંકી સંગઠનો વચ્ચેનો સંબંધ માત્ર હુમલા પુરતો જ સિમિત નથી રહ્યો પરંતુ તેનાથી આગળ વધી ગયો છે. હમાસ અને પાક.ના આતંકી સંગઠનો એકબીજાને હથિયારો પુરા પાડવાથી લઇને તમામ પ્રકારની મદદ કરવા સંમત થયા છે. આ બેઠકનો ઉદ્દેશ્ય આતંકી નેટવર્કનો વ્યાપ વધારવાનો હતો. હમાસના આતંકીઓ પીઓકેમાં યોજાયેલી એક રેલીમાં પણ જોવા મળ્યા હતા. આતંકીઓ એક સેકન્ડરી બેઝ તૈયાર કરવાનું વિચારી રહ્યા હોવાના અહેવાલો છે. રિપોર્ટ મુજબ હમાસ દ્વારા ઇઝરાયેલ પર ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો તે જ સ્ટાઇલમાં પહલગામમાં આતંકીઓ દ્વારા ગોળીબાર કરાયો હતો. તેથી હવે એજન્સીઓ પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે હમાસની સાંઠગાંઠ એ દિશામાં પણ તપાસ કરી રહી હોવાના અહેવાલો છે.    

Next Post
નવા પ્રીમિયમની આવક રૂ.ચાર લાખ કરોડને પાર | New premium income crosses Rs 4 lakh crore

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો | Food stall opens at Bhavnagar Terminus after 3 year…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…
GUJARAT

Mirzapur Road Accident: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બુધવારની રાત્રે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં માસૂમ બાળક સહિત...

Read more

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો | Food stall opens at Bhavnagar Terminus after 3 year…

ભાવનગરના શખ્સને ચેક રિટર્નના 2 કેસમાં 1-1 વર્ષની સજા | Bhavnagar man sentenced to 1 year in 2 cases …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In