• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુધ્ધમાં ઘર્ષણની ભીતિ વચ્ચે ક્રૂડતેલ ઉછળીને 100 ડોલર પાર કરી ગયું | Crude oil surges past 100 amid f…

satyasamachar by satyasamachar
April 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુધ્ધમાં ઘર્ષણની ભીતિ વચ્ચે ક્રૂડતેલ ઉછળીને 100 ડોલર પાર કરી ગયું | Crude oil surges past 100 amid f…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોના- ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર ફંડોનું સેલીંગ વધ્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવ ઉછળી મોરલદીઠ ૧૦૦ ડોલર પાર કરી ગયાના સમાચાર હતા. 

ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિના બદલે ઘર્ષણની સ્થિતિ વધી રહ્યાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળ્યા હતા. ઈરાનના સૈનિકોએ સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝને ફરી બ્લોક કર્યાના વાવડ હતા. 

હવે એશિયાના રિફાઈનર્સ જહાજોનો માર્ગ અરબી પનામા કેનાલ તરફ જતાં પ્રિમિયમો વધ્યા હતા. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી ઉંચામાં ૧૦૦.૩૯ ડોલર થઈ ૯૯.૨૭ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૧.૪૧ થઈ ૮૯.૯૪ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૭૯૩ વાળા નીચામાં ૪૭૧૫ ડોલર થઈ ૪૭૫૧થી ૪૭૫૨ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦ ઘટયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ તૂટયા હતા. 

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૫૦૦૦૦ રહ્યા હતા. દરમિયાન, મુબઈ બજારમાં સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૧૫૦૭ તથા ૯૯૯ના રૂ.૧૫૨૧૧૬ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી  રૂ.૨૪૮૬૮૨ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔશના ૨૦૮૭ વાળા નીચામાં ભાવ ૨૦૩૧ થઈ ૨૦૮૪થી ૨૦૮૫ ડોલર રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ વધી રૂ.૬૮૧૨૧ રહ્યા હતા. વિશ્વબજારમાં પેલેડીયમના ભાવ ૧૫૬૮ વાળા નીચામાં ૧૫૪૬ તથા ઉંચામાં ૧૫૮૦ થઈ ૧૫૭૨થી ૧૫૭૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૧ ટકા પ્લસમાં રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે બનાવો કેવો વળાંક લે છે તેના પર બજારની નજર હતી. વૈશ્વિક ચાંદી ગબડી ૭૬.૬૬ થઈ ૭૮.૦૯ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
જ્યારે આશ્રમ રોડ અમદાવાદનો ‘મરીન ડ્રાઈવ’ ગણાતો! જાણો રિલીફ રોડ અને પ્રેમ દરવાજાના નામ પાછળનો ઈતિહાસ …

જ્યારે આશ્રમ રોડ અમદાવાદનો 'મરીન ડ્રાઈવ' ગણાતો! જાણો રિલીફ રોડ અને પ્રેમ દરવાજાના નામ પાછળનો ઈતિહાસ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In