• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી ‘માનસ -શિવસંકલ્પ’ રામ કથા આજે 24 એપ્રિલ શુક્રવારના રોજ સાતમા દિવસમાં પ્રવેશ કરી સુખરૂપ રીતે સંપન્ન થઈ. બ્રહ્મલીન પૂ.વિજયગીરબાપુની તપસ્થલી એવી સગાપરા ધાર કૈલાસ ટેકરી ખાતે પૂ લાલગીરીબાપુની પાવન નિશ્રામાં આ કથા ગવાઈ રહી છે.

આજે સાતમા દિવસની કથાનો સંવાદ કરતા પૂ.મોરારિબાપુએ કહ્યું કે પાલીતાણાની તીર્થભૂમિ એ પરચાની ભૂમિ નથી પરંતુ તે વાસ્તવમાં પરિચયની ભૂમિ છે.અહીંની સમર્થ ચેતનાઓ જેમાં પૂ.રણછોડગીરીબાપુ પૂ. બજરંગદાસ બાપા અને પૂ હરિરામ બાપુ ગોદડીયા જેવા મહાપુરુષોએ પોતાની સાથે આ ભૂમિનો પણ પરિચય આપ્યો છે.

તેથી આ ભૂમિ પરિચય કરવા જેવી ભૂમિ છે.સંકલ્પ સિદ્ધ થાય તેના બદલે તે શુદ્ધ થાય તે જરૂરી છે.જાગૃત અને સુષુપ્ત દશામાં આપણા સંકલ્પો શુદ્ધ રહેવા જોઈએ. પરચા માણસને આંધળો કરે અને પરિચય એ દેખતા કરે છે. શબ્દ એ ઔષધી છે.

શુદ્ધની ખૂબ આવશ્યકતા છે સંકલ્પ સિદ્ધિ માટે એકાંત સેવવું જોઈએ. તે નિર્વિકાર,નિર્વિષય હોવું જોઈએ. તેટલું જ જરૂરી મૌન પણ છે, તે આપણી સંપદા છે,તેને સાચવવી જોઈએ.શુદ્ધિ માટે સાત વસ્તુની જરૂર પડે. એકાંત, મૌન, પ્રાણબળ વધારવું, સદગુરુ ચરણ મન સ્વચ્છ રાખવું, દેહ શુદ્ધિ,ચિત એકાગ્રતા અને અહંકાર ન આવે તે. કથા ક્રમમાં આજે રામ જન્મની પૂર્વ ભૂમિકા, રામ જન્મના પાંચ કારણો, માતા કૌશલ્યા સહિતના દશરથજીના રાણીઓને ખિરનો પ્રસાદ અને પછી ભગવાન રામજીનું પ્રાગટ્ય એ કથાઓ ભાવવાહી રીતે રજૂ થઈ હતી.

આજની કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી હર્ષદભાઈ જોશી( નોઘંણવદર) શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી કુંઢેલી ઉદ્યોગપતિ શ્રી વલ્લભભાઈ સવાણી, શિક્ષણકાર શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાની વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આવતીકાલે એટલે કે રવિવાર તા 26ના રોજ કથાની પૂર્ણાહુતી થશે.મંચ વ્યવસ્થાપનમાં શ્રી નિલેશભાઈ વાવડીયા અને સંચાલન શ્રી. દિપકભાઈ રાજ્યગુરુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.કથા દરમિયાન અનેક સંતો મહંતો વગેરેની હાજરી દર્શન સાથે કથાનું આયોજન સફળ થઈ રહ્યું છે.

Next Post
BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In