• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll …

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

Load More

BJP Leaders Resign In Kheda: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલના પોતાના જ વિસ્તારમાં પક્ષના ત્રણ મહત્ત્વના હોદ્દેદારોએ ‘વાલા-દવલા’ની નીતિથી નારાજ થઈને સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે જ સર્જાયેલા આ ઘટનાક્રમથી ભાજપની વ્યૂહનીતિ પર અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.

પૂર્વ તાલુકા પ્રમુખ, પૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા સદસ્યના રાજીનામા 

26મી એપ્રિલના રોજ ગળતેશ્વર તાલુકા પંચાયતની 18 સીટો અને જિલ્લા પંચાયતની 3 સીટો પર મતદાન થવાનું છે. પ્રચારના અંતિમ તબક્કે જ આ નેતાઓએ પક્ષ છોડતા મતદારોમાં અને કાર્યકરોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. સ્થાનીક ચર્ચા મુજબ, જિલ્લા પ્રમુખ દ્વારા ટિકિટ વિતરણ કે અન્ય બાબતોમાં ભેદભાવભરી નીતિ રાખવામાં આવતી હોવાથી આ નેતાઓ લાંબા સમયથી નારાજ હતા. 

આ પણ વાંચો: આણંદ: આંકલાવમાં શારીરિક અસક્ષમ યુવતીને જાળમાં ફસાવી પરિણીત યુવકે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

આ મામલે જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, ‘દિપેનઈપટેલ લાંબા સમયથી વિસ્તારમાં હાજર નથી. પૂર્વ તાલુકા પ્રમુખે અંદરોઅંદરના ઝગડાને કારણે રાજીનામું આપ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. મારો ગળતેશ્વરનો પ્રવાસ હજુ બાકી છે, ત્યારબાદ જ આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.’ ચૂંટણીના બરાબર ટાણે જ સર્જાયેલા આ રાજકીય ભૂકંપને ખાળવામાં ભાજપ સફળ રહેશે કે પછી વિરોધ પક્ષને આનો સીધો ફાયદો થશે, તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે.

જિલ્લા પ્રમુખને પોતાના રાજીનામા મોકલનાર

•પૂર્વ તાલુકા પ્રમુખ જયંતી પરમાર

•પૂર્વ તાલુકા કારોબારી ચેરમેન હંસાબેન પરમાર

•જિલ્લા સદસ્ય દીપેન પટેલ

Next Post
RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …

RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય (ઉત્તર ગુજરાત) એ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ સીજી બીચ ઓખા ખાતે...

Read more

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In