• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 63 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સંપૂર્ણ સજ્જ | …

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 63 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સંપૂર્ણ સજ્જ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

Load More

Jamnagar Corporation Elections : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક બેઠક બીનહરીફ જાહેર થયા બાદ બાકીની 63 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. શહેરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે, અને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. શહેરમાં કુલ 416 મતદાન મથકો (બૂથ) ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષા તથા અન્ય સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ ચૂંટણીમાં કુલ 4,42,841 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2,27,364 પુરુષ મતદારો, 2,15,465 સ્ત્રી મતદારો અને 12 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 203 સંવેદનશીલ મતદાન મથકો : જ્યારે 6 અતિ સંવેદનશીલ મતદાન મથકો

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પ્રશાસન દ્વારા મતદાન મથકોનું સંવેદનશીલતા આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં કુલ 416 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી 213 મતદાન મથકોને સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે, અને આ માટે કુલ 87 લોકેશન નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6 મતદાન મથકોને અતિ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, જેના માટે 3 લોકેશન રાખવામાં આવ્યા છે. 

તે જ રીતે, સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 15 મતદાન મથકો સંવેદનશીલ તરીકે ગણવામાં આવ્યા છે, જેમાંથી 7 લોકેશન નિર્ધારિત કરવામાં આવ્યા છે.

 જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 1150 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી 439 મતદાન મથકોને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, અને તેના માટે 233 લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે 44 મતદાન મથકોને અતિ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, જેના માટે 22 લોકેશન નિર્ધારિત કરવામાં આવ્યા છે.

 આ સમગ્ર વ્યવસ્થાથી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સહાય મળશે અને મતદારો નિર્ભય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

Next Post
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી | S…

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન
GUJARAT

વિશ્વ મલેરિયા દિવસના અવસરે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મંડળની વિવિધ આરોગ્ય એકમો તથા મંડળ રેલ્વે હોસ્પિટલ, ભાવનગરના માધ્યમથી વ્યાપક...

Read more

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In