
વિવિધ ગુનામાં જપ્ત કરેલા વાહનો રાખેલ હતા : 15,000 લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો : ગરમીના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
જૂનાગઢ, : જૂનાગઢ બિલખા રોડ પર પોલીસ વિભાગના એમટી સેક્શનમાં આજે બપોરે આગ લાગી હતી. આગના કારણે વિવિધ ગુનામાં જપ્ત કરેલા 23 વાહનો ઝપેટમાં આવી ગયા હતા. ફાયરની ટીમે 15,000 લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. શંકાસ્પદ આગની ઘટના અંગે પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
<a href=
<p>The post પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક first appeared on gandhinagarmetro.com.</p>















