• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

4 વર્ષ પહેલા ઘરેથી ભાગીને કર્યા હતા લવ મેરેજ, જમાઈએ પત્ની અને સાસુની છરીના ઘા ઝીંકીને કરી હત્યા | UP…

satyasamachar by satyasamachar
April 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
4 વર્ષ પહેલા ઘરેથી ભાગીને કર્યા હતા લવ મેરેજ, જમાઈએ પત્ની અને સાસુની છરીના ઘા ઝીંકીને કરી હત્યા | UP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

વડોદરા: ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો પર ભારે વિવાદ, હાર્ડ કોપી વગર અનેક લોકો મતદાનથી વંચિત રહ…

Load More

UP Crime News : ઉત્તર પ્રદેશના બલિયા શહેરથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. બછઈપુર ગામમાં જમાઈએ પોતાની સાસરીમાં ઘૂસીને એવો તાંડવ મચાવ્યો કે, ઘટના જોનારા લોકો કાંપી ઉઠ્યા છે. આરોપીએ પત્નીની ચાકુ મારીને હત્યા કરી દીધી અને ત્યારબાદ સાસુને પણ મોતને ઘાટ ઉતારી દીધી છે. જ્યારે સસરાની હાલત ગંભીર છે. આરોપીએ ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.

જમાઈએ ક્રૂરતાપૂર્વક હુમલો કરતા પત્ની-સાસુનું મોત, સસરા ગંભીર

આરોપીની ઓળખ અમિત ગુપ્તા તરીકે થઈ છે, જેણે પત્ની પ્રીતિ અને સાસુ સુશીલા દેવીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. તેણે ઝગડામાં વચ્ચે બચાવવા આવેલા સસરા અંતુ ગુપ્તા પર પણ હુમલો કર્યો હતો, જેમને ગંભીર હાલતમાં વારાણસી રિફર કરવામાં આવ્યા છે. પ્રીતિ અને અમિતે વર્ષ 2022માં લવ મેરેજ કર્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય દેખાતું હતું, પરંતુ સમય જતાં સંબંધોમાં તિરાડ વધતી ગઈ.

આ પણ વાંચો : આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો

આરોપીએ પત્ની પાસેથી બાળક છીનવવાનો પ્રયાસ કર્યો

પરિવારજનોનો આરોપ છે કે, લગ્ન પછી પણ બંને વચ્ચેનો વિવાદ ખતમ થયો નહોતો અને પરિસ્થિતિ સતત બગડતી ગઈ હતી. તાજેતરમાં જ પ્રીતિ તેના પિયર આવીને રહેતી હતી. ગઈકાલે રાત્રે આરોપી અમિત અચાનક સાસરીમાં પહોંચ્યો હતો. તે સીધો રૂમમાં ઘૂસી ગયો અને તેની પત્ની પાસેથી બાળકને છીનવવાનો પ્રયાસ કરવા લાગ્યો. જ્યારે પ્રીતિએ તેનો વિરોધ કર્યો તો અમિતે ગુસ્સામાં આવીને તેના પર ચાકુથી હુમલો કરી દીધો હતો.

આરોપી સ્થળ પરથી ફરાર

ચીસિયારીઓ સાંભળીને જ્યારે સાસુ અને સસરા બચાવવા આવ્યા તો આરોપીએ તેમના પર પણ હુમલો કરી દીધો. આ હુમલામાં પ્રીતિ અને સુશીલા દેવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અંતુ ગુપ્તા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને અંજામ આપીને આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો અને પડોશીઓએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ગંભીર રીતે ઘાયલ સસરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : 400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી

Next Post
કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…

‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

વડોદરા: ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો પર ભારે વિવાદ, હાર્ડ કોપી વગર અનેક લોકો મતદાનથી વંચિત રહ…

વડોદરા: ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો પર ભારે વિવાદ, હાર્ડ કોપી વગર અનેક લોકો મતદાનથી વંચિત રહ…

મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર | I…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…
GUJARAT

Shashi Tharoor : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ભારતની વિદેશ નીતિ અને પાકિસ્તાન-અમેરિકા...

Read more

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

વડોદરા: ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો પર ભારે વિવાદ, હાર્ડ કોપી વગર અનેક લોકો મતદાનથી વંચિત રહ…

મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર | I…

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In