• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi…

satyasamachar by satyasamachar
April 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત | Senior citizen dies after being hit by a bike rider

Load More

વડોદરા,મતદારો સુધી સરકારી તંત્ર વોટર સ્લિપ પહોંચાડવામાં નિષ્ફળ નિવડયુ હતું. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલી સ્લિપ લઇને જ મતદારો મતદાન મથક  પર  પહોંચી ગયા હતા. 

નવી મતદાર યાદી  પ્રસિદ્ધ થયા  પછીના પહેલા મતદાનમાં કેટલાક મતદારોના વોર્ડ અને મતદાન મથકો બદલાઇ ગયા હતા. જેના કારણે મતદારોને મતદાન મથક સુધી પહોંચવામાં તકલીફ થઇ રહી હતી. તદુપરાંત સરકારી તંત્ર પણ વોટર  સ્લિપ  કે જેમાં મતદાન મથકના એડ્રેસ, મતદાર ક્રમાંક સહિતની વિગતો દર્શાવવામાં આવતી હોય છે, તેવી વોટર સ્લિપ મતદારો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હતું. જ્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોટા અને ક્રમાંક સહિત પોતાને મત આપવાનું જણાવતી સ્લિપો મતદારોના ઘરે પહોંચાડી હતી. કેટલાક મતદાન મથકો પર મતદારો ઉમેદવારોના ફોટા વાળી સ્લિપ લઇને જ મતદાન મથક સુધી પહોંચી ગયા હતા. સ્ટાફે પણ આવી સ્લિપોના આધારે જ તેઓનો ક્રમાંક શોધવામાં સરળતા રહી હતી. આચાર સંહિતાના ભંગ અંગે તંત્ર દ્વારા પણ મૌન સેવવામાં આવ્યું હતું.

Next Post
બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t…

બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત | Senior citizen dies after being hit by a bike rider

સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત | Senior citizen dies after being hit by a bike rider

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …
GUJARAT

વડોદરા,શહેર નજીકના અલ્હાદપુરા ગામની સીમમાં ખેતર માલિકની નિષ્કાળજીના કારણે શ્રમજીવીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ગુનો દાખલ કરવા માટે રાજ્ય...

Read more

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત | Senior citizen dies after being hit by a bike rider

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In