• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના કલગી ચાર રસ્તે નબીરાઓનો આતંક, બે કાર વચ્ચે ભયંકર ટક્કર, મહિલા સહિત બેને ઈજા | Ahmedabad Ac…

satyasamachar by satyasamachar
April 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના કલગી ચાર રસ્તે નબીરાઓનો આતંક, બે કાર વચ્ચે ભયંકર ટક્કર, મહિલા સહિત બેને ઈજા | Ahmedabad Ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far…

Load More

Ahmedabad Accident: અમદાવાદના કલગી ચાર રસ્તા પાસે ગત મોડી રાતે બેફામ ગતિએ આવતી એક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં હોવાનું મનાતા યુવકોએ એક ઈકોને જોરદાર ટક્કર મારતા ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા અને પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ઈકો પલટી મારી ગઈ, મુસાફરોના જીવ જોખમમાં મુકાયા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, અકસ્માત એટલો ભીષણ હતો કે પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કર વાગતા જ ઈકો ફંગોળાઈને આખી પલટી મારી ગઈ હતી. ઈકોમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર મોંઘીદાટ બ્રાન્ડની પેનનો જથ્થો ઝડપાયો, એક પેનની સરેરાશ કિંમત રૂ. 2 લાખ

નશામાં ધૂત ચાર નબીરાઓ કારમાં સવાર હતા

સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે અકસ્માત સર્જનાર કારમાં ચાર નવયુવાનો સવાર હતા અને તેઓ નશાની હાલતમાં હતા. નશાના કેફમાં બેફામ ગતિએ ગાડી ચલાવીને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકનારા આ નબીરાઓ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ યુવકોએ ત્યાંથી છટકવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના માર્ગો પર સતત વધી રહેલા નશાખોર નબીરાઓના આતંકને ડામવા માટે પોલીસ કડકમાં કડક પગલાં લે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. પોલીસે હાલમાં ફરાર યુવકોની શોધખોળ અને અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Next Post
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી | india heatwave super …

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી | india heatwave super ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far…

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far…

જામનગર મહા નગરપાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારેના સોદા થતા હોવાની ચર્ચા | BJP bac…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…
GUJARAT

Jamnagar : જામનગર જિલ્લામાં ગઈકાલે મોસમનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો હતો, અને તાપમાન આશરે 39 ડિગ્રી સુધી પહોંચ્યું હતું....

Read more

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far…

જામનગર મહા નગરપાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારેના સોદા થતા હોવાની ચર્ચા | BJP bac…

સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 1.10 લાખ કરોડમાં ખરીદશે અમેરિકન કંપની, દેશનો સૌથી મોટો ફાર્મા સોદો | Bil…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In