• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં 11.19 લાખ મતદારોએ ઓળખ તરીકે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કર્યો | 11 lakhs voters used voter id for…

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં 11.19 લાખ મતદારોએ ઓળખ તરીકે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કર્યો | 11 lakhs voters used voter id for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં તા.૨૬ એપ્રિલ, સોમવારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ડભોઈ- સાવલી- પાદરા, વાઘોડિયા એમ ચાર નગર પાલિકા તથા  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થયું હતું. ચારે ચૂંટણીમાં મળીને ૧૮,૬૨,૩૩૯ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મતદાન કરતી વખતે મતદારોએ પોતાનું ઓળખપત્ર બતાવવું જરુરી હોય છે.આ માટે ચૂંટણી પંચ દ્વારા  મતદારોના ચૂંટણી કાર્ડ ઉપરાંત આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ જેવા ૧૪ જેટલા દસ્તાવેજો  મતદારોની ઓળખ તરીકે રજૂ કરવા માટે માન્ય દસ્તાવેજો ઠેરવ્યા છે.સોમવારે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ ઓળકા માટે કયા પ્રકારના પુરાવાનો ઉપયોગ કર્યો છે તેની રસપ્રદ જાણકારી સામે આવી છે અને તે પ્રમાણે સૌથી વધુ ૧૧,૧૯,૩૨૭ મતદારોએ ચૂંટણી કાર્ડનો ઉપયોગ કર્યો હતો.બીજા ક્રમે મતદાર આઈડી તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરનારા મતદારોની સંખ્યા ૭,૧૦,૩૧૯ રહી હતી. જ્યારે સૌથી ઓછા ૨૯ મતદારો એવા હતા જેમણે પુરાવા તરીકે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગના યુડીઆઈડી કાર્ડને રજૂ કરીને મતદાન કર્યું હતું.

કઈ ચૂંટણીમાં મતદારોએ કયા કયા પ્રકારના આઈડીનો ઉપયોગ કર્યો

આઈડી જિ.પં. તા.પં. મ્યુ.કોર્પોરેશન નગર પાલિકા

ચૂંટણી કાર્ડ ૨,૯૯,૧૭૫ ૫,૮૦૨૬૨ ૪,૭૭,૩૮૬ ૪૨,૪૮૫

આધાર કાર્ડ ૨,૬૭,૧૬૮ ૨,૭૨,૫૮૩ ૧,૫૦,૪૧૫ ૨૦,૧૫૩

મનરેગા  કાર્ડ ૫૦ ૪૮ ૨૧ ૪

ફોટોગ્રાફ સાથેની પાસબૂક ૮૭ ૮૦ ૧૫ ૧

શ્રમ મંત્રાલય હેલ્થ ઈન્સો.કાર્ડ ૨૬ ૩૩ ૫ ૨

ડ્રાઈવિંગ લાયસન્સ ૪,૧૦૦ ૪,૧૯૩ ૯,૬૪૮ ૪૮૪

પાન કાર્ડ ૨૧૯૫ ૨૨૭૪ ૫૨૪૨ ૪૩૦

આરજીઆઈ સ્માર્ટ કાર્ડ ૬ ૬ ૧૫ ૦

પાસપોર્ટ ૨૭૭ ૨૭૬ ૭૦૭ ૨૫

પેન્શન દસ્તાવેજ ૨૭ ૨૮ ૭૧ ૧

યુડીઆઈડી કાર્ડ ૬ ૯ ૧૦ ૪

Next Post
વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત | Girlfriend who lived with a heretic commits sui…

વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત | Girlfriend who lived with a heretic commits sui...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In