
ગત નાણાકીય વર્ષમાં નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રએ આગેવાની લીધી
અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ખાનગી ક્ષેત્રએ નવા મૂડી રોકાણોનું નેતૃત્વ કર્યું હતું. ઘણા વર્ષો પછી પહેલીવાર નવા પ્રોજેક્ટ્સમાં તેમનો હિસ્સો ૭૦%ને કૂદાવી ગયો હતો. આ નવા રોકાણ પ્રતિબદ્ધતાઓમાં ૫૧.૫%નો વધારો થવાને કારણે થયું હતું, જે વર્ષ માટે લગભગ રૂ. ૪૧ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું.
<a href="
<p>The post નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રનો 70% હિસ્સો first appeared on gandhinagarmetro.com.</p>















