• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…
2
VIEWS
Share on FacebookShare on Twitter

China strategic oil reserves 2026: મધ્ય પૂર્વમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષે એશિયાઈ દેશોની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના દરિયાઈ માર્ગ પરથી તેલ અને LNGની સપ્લાય ઠપ થઈ જતાં ચીનથી લઈને પાકિસ્તાન સુધીના દેશો ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર ઈંધણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની અસર તાઈવાનની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન અને ભારત-થાઈલેન્ડના ચોખાના ઉત્પાદન સુધી પહોંચી ગઈ છે. જેના કારણે એશિયા પર આર્થિક મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે.

પાકિસ્તાનની સ્થિતિ અત્યંત ખરાબ

પાકિસ્તાનમાં સ્થિતિ અત્યંત દયનીય છે, જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં 14 કલાક સુધીના પાવર કટને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કતારથી આવતો ગેસ સપ્લાય બંધ થતાં સરકારે ઈંધણ બચાવવા માટે અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ કરવાના અને સરકારી વાહનોના ક્વોટામાં 50 ટકા કાપ મૂકવા જેવા કડક પગલાં ભર્યા છે. બીજી તરફ, ભારત અને ચીન જેવા મોટા આયાતકારો પોતાના વ્યૂહાત્મક ભંડારનો ઉપયોગ કરવાની સાથે રશિયા અને વેનેઝુએલા જેવા વૈકલ્પિક સ્ત્રોતો પાસેથી વધારાનો સપ્લાય મેળવવા પ્રયત્નશીલ છે. ભારતે વેનેઝુએલા પાસેથી કરોડો બેરલ ક્રૂડ ખરીદવાના કરાર કર્યા છે, તો ચીન પોતાના જૂના કોલસા-ટુ-ગેસ પ્રોજેક્ટ્સને ફરી જીવંત કરી રહ્યું છે.

આ પણ વાંચો: LIVE : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ, જાણો તમામ મનપા-નપાની સ્થિતિ

દેશો અલગ અલગ રસ્તા કાઢી રહ્યાં છે

જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો પણ આ સંકટમાંથી બચવા માટે આકરા નિર્ણયો લઈ રહ્યા છે. પોતાની જરૂરિયાત માટે સંપૂર્ણપણે મધ્ય પૂર્વ પર નિર્ભર રહેતા જાપાને તેના પરમાણુ પ્લાન્ટ્સ ફરી ચાલુ કર્યા છે, જ્યારે સિંગાપોર અને મલેશિયાએ ઈંધણ સબસિડી અને વપરાશ પર મર્યાદાઓ લાદી દીધી છે. સિંગાપોરમાં વીજળી બચાવવા માટે એસીના તાપમાન પર પણ અંકુશ મૂકવામાં આવ્યો છે. મલેશિયામાં પેટ્રોલની તસ્કરી રોકવા માટે પંપ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આ સંકટ કેટલું ઊંડું છે.

હોર્મુઝનો મામલો નહી ઉકેલાય તો એશિયાની ભયાનક સ્થિતિ

નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટ વધુ લાંબો સમય બંધ રહેશે, તો એશિયામાં બ્લેકઆઉટની સાથે ખાદ્ય અને ખાતરની કિંમતોમાં અસહ્ય વધારો થશે. આનાથી ફેક્ટરીઓની ઉત્પાદન ગતિ ધીમી પડશે અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ જશે. અત્યારે એશિયાઈ દેશો પાસે વ્યૂહાત્મક ભંડાર, વૈકલ્પિક આયાત સ્ત્રોતો અને ઘરેલું ઊર્જા ઉત્પાદન વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો આગામી ત્રણ મહિનામાં આ સંકટનો ઉકેલ નહીં આવે, તો એશિયામાં મોંઘવારી અને આર્થિક અસ્થિરતા અનિયંત્રિત સ્તરે પહોંચી શકે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

Load More

Next Post
ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

રેઝાંગલા યુદ્ધના વીર જવાનોના શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા રક્ષા મંત્રાલય અને PMO સમક્ષ રજૂઆત ગુજરાતના યુવા સામાજિક આગેવાન...

Read more

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In