• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે ‘ક્રોસ વો…

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે ‘ક્રોસ વો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

Surat Municipal Corporation Election Results: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના રેકોર્ડબ્રેક વિજય માટે શહેર સંગઠન કરતાં ધારાસભ્યોના વ્યક્તિગત વિસ્તારના સંગઠનને વધુ શ્રેય આપવામાં આવી રહ્યો છે. ટિકિટ ફાળવણી દરમિયાન મોટાભાગના ધારાસભ્યોએ પોતાના માનીતા ઉમેદવારો માટે મજબૂત ભલામણ કરી હતી, જેને પગલે તેમની પસંદગીના ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન શહેર સંગઠનની સક્રિયતા ખાસ જોવા મળી ન હતી, પરંતુ ધારાસભ્યોએ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આ જ મહેનતને પરિણામે, છેલ્લા 10 વર્ષથી જ્યાં ભાજપ હારતું હતું તે બેઠકો પર પણ ભગવો લહેરાયો છે.

જમીની સ્તરના કાર્યકરોને મહત્વ

વર્ષ 2015 અને ગત પાલિકાની ચૂંટણીમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો અને કતારગામમાં ભાજપની પેનલ તૂટી હતી અને આમ આદમી પાર્ટીને બેઠકો મળી હતી. જો કે આ વખતે ધારાસભ્યોએ ઉમેદવારોની પસંદગીમાં સીધો હસ્તક્ષેપ કરીને જમીની સ્તરના કાર્યકરોને મહત્વ અપાવ્યું હતું. પરિણામે, પાટીદાર વિસ્તારોમાં પણ ભાજપનું પલડું ભારે રહ્યું.

શહેર સંગઠનના નેતાઓ વધારે સક્રિય ન હતા!

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શહેર સંગઠનના નેતાઓ ફિલ્ડમાં ખાસ દેખાયા ન હોવાનો ગણગણાટ ખુદ પક્ષના નેતાઓ જ કરી રહ્યા છે. ખાસ કરીને પાટીદાર અને કતારગામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં શહેર સંગઠનની ગેરહાજરી વર્તાતી હતી. તેની સામે ધારાસભ્યોએ પોતાના વિસ્તારના કોર્પોરેટરોને જીતાડવા માટે સમાંતર સંગઠન ઊભું કરી પ્રચારની કમાન સંભાળી હતી. આ વ્યૂહનીતિ સફળ રહી અને પાટીદાર વિસ્તારની માત્ર ચાર બેઠકોને બાદ કરતાં તમામ પર ભાજપનો વિજય થયો. પક્ષમાં હવે એવી ચર્ચા છે કે આગામી સમયમાં ટિકિટ ફાળવણીની પેટર્નમાં મોટો બદલાવ આવી શકે છે.

વોર્ડ નંબર 12માં ભાજપની પેનલ તૂટવા પાછળ આંતરિક જૂથબંધી જવાબદાર?

સુરત પાલિકાના વોર્ડ નંબર 12માં ભાજપની પેનલ તૂટવા પાછળ ઉમેદવારની યોગ્યતા કરતાં પક્ષની આંતરિક જૂથબંધી મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. આ બેઠક ભાજપે ‘ક્રોસ વોટિંગ’ને કારણે ગુમાવવી પડી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે, જેમાં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓની ભૂમિકા શંકાના દાયરામાં છે.

શહેર ભાજપના મહામંત્રીના વોર્ડમાં ભાજપની હાર

આશ્ચર્યની વાત એ છે કે, સુરત શહેર ભાજપના મહામંત્રીના પોતાના વોર્ડમાં જ ભાજપની હાર થઈ છે. ટિકિટ ફાળવણી બાદ સંગઠનના જ કેટલાક હોદ્દેદારોએ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ વોર્ડમાં સુરતી અને સૌરાષ્ટ્રીયન એમ બંને સમાજના મતદારો હોવા છતાં, ત્રણ સૌરાષ્ટ્રીયન અને માત્ર એક સુરતી ઉમેદવારને ટિકિટ અપાતા સ્થાનિક સ્તરે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ

આ આંતરિક અસંતોષનો લાભ કોંગ્રેસને મળ્યો હોય તેમ જણાય છે. કોંગ્રેસના વિજેતા ઉમેદવારને ભાજપના ગઢ ગણાતા ‘કુબેર નગર’ વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં મત મળ્યા છે, જે સ્પષ્ટપણે ક્રોસ વોટિંગ તરફ ઈશારો કરે છે. આ ગંભીર ક્ષતિ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ જવાબદાર નેતાઓ સામે સંગઠન દ્વારા કેવા પગલાં લેવામાં આવશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Next Post
દરિયાપુરમાં ધારાસભ્યની ભલામણથી આવેલા ભાજપના ઉમેદવાર હારી ગયા | local BJP workers angry on MLA kaushi…

દરિયાપુરમાં ધારાસભ્યની ભલામણથી આવેલા ભાજપના ઉમેદવાર હારી ગયા | local BJP workers angry on MLA kaushi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In