
મારોભાઇ કોંગ્રેસમાં છે જીતે એટલે બધાનો વારો લેવાનો છે
બે યુવાનો કરકર્તાઓને મળવા હરીપુર આવ્યા ત્યારે બનાવ બન્યો
ભાવનગર – ચૂંટણીના અનુસંધાને બે યુવાનો કાર્યકર્તાઓને મળવા માટે હરીપુર ગામે ખોડીયાર માતાના મંદીર પાસે ગયા હતા ત્યારે કારમાં ધસી આવેલા શખ્સોએ ગાળો આપી દંડા વડે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
ધોલેરા તાલુકાના ખસ્તા ગામે રહેતા પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ગોહિલે ધંધુકા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, પૃથ્વીરાજસિંહ જયરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પચ્છમ તાલુકા પંચાયત સીટની ચુટણીની જવાબદારી સોપેલ હોય જેથી ગત તા ૨૫ એપ્રિલ ૨૦૨૬ ના રોજ રાત્રિના ૧૧- ૩૦ કલાકે પૃથ્વીરાજસિંહ જયરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ હરીપુર
ગામે ખોડીયાર માતાના મંદીર પાસે પોતાના કાર્યકરતાઓને ચુંટણી અનુસંધાને મળવા ગયા હતા.
<a href=
<p>The post ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4 ઈસમે જાસા ધમકી આપી first appeared on gandhinagarmetro.com.</p>















