• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી તૂટી ગયા હતા. જો કે ઈરાન-અમેરિકા વચ્ચે મડાગાંઠના પહલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલદીઠ ૧૧૨ ડોલર ઉપર ગયાના સમાચારથી વૈશ્વિક ક્રૂડ તેલના બજારોમાં આજે અજંપો વધ્યો હતો. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધુ ચાર ટકા વધતાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૨.૭૦  ડોલર થઈ ૧૧૧.૯૫ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૧૦૧.૮૫ થઈ ૧૦૦.૫૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ વધતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું સેલીંગ વધ્યું હતું.

વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૭૦૩ વાળા નીચામાં ભાવ ૪૫૫૫ થઈ ૪૫૮૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦૦ તૂટયા હતા જયારે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ  ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ ઘટયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૭૨.૯૪ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક સ્તરે હાલનો માહોલ જોતાં ક્રૂડતેલના ભાવ આગળ ઉપર ઉંચામાં ૧૨૦થી ૧૩૦ ડોલર સુધી ઉછળવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૪૨૦૦૦ રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર ચાંદીના ભાવ રૂ.૭૦૦૦ ઘટી રૂ.૨૩૬૫૪૧ રહ્યા હતા જ્યારે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૮૧૮૬ તથા ૯૯૯ના રૂ.૧૪૮૭૮૨ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho…

ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

जो ठाना वह कर दिखाया प्रोड्यूसर विद्या मौर्य, निर्देशक चंदन सिंह, अभिनेता विष्णु मौर्य ने एक साथ 11 …

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

પડધરી તાલુકાને ‘ટીબી મુક્ત’ કરવા, માતા અને બાળ મૃત્યુદર ‘ઝીરો’ રહે તે સહિતની કામગીરી અંગે વિગતવાર દિશા નિર્દેશ આપ્યા મંત્રીશ્રી...

Read more

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

जो ठाना वह कर दिखाया प्रोड्यूसर विद्या मौर्य, निर्देशक चंदन सिंह, अभिनेता विष्णु मौर्य ने एक साथ 11 …

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In