• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

Load More

Noida GIP Mall Water Park Death: નોઈડાના જાણીતા જીઆઈપી(GIP) મોલ સ્થિત વોટર પાર્કમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે મોજ-મસ્તી કરવા આવેલા 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટના મંગળવાર, 28 એપ્રિલના રોજ બની હતી. ગ્રેટર નોઈડાનો રહેવાસી આ યુવક જ્યારે વોટર પાર્કમાં ન્હાઈ રહ્યો હતો, ત્યારે અચાનક મોટી લહેર આવતા તેની તબિયત બગડી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.

વેવ પુલમાં ન્હાતી વખતે અચાનક તબિયત લથડી

મળતી માહિતી મુજબ, યુવક જ્યારે વોટર પાર્કના વેવ પુલમાં લહેરોનો આનંદ માણી રહ્યો હતો, ત્યારે અચાનક તેને અસ્વસ્થતા અનુભવાઈ હતી. તેની તબિયત ઝડપથી બગડતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પરિવારે વોટર પાર્ક મેનેજમેન્ટ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે.

પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ

ઘટનાની જાણ થતા જ સેક્ટર 39 પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું છે કે મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે યુવકના મોત પાછળનું અસલી કારણ કોઈ બીમારી હતી કે વોટર પાર્કની કોઈ વ્યવસ્થામાં ખામી.

આ પણ વાંચો: બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ

વોટર પાર્કમાં મોતની આ બીજી ઘટના

નોંધનીય છે કે આ વોટર પાર્કમાં મોતના સમાચાર પહેલીવાર નથી આવ્યા. અગાઉ વર્ષ 2024માં પણ અહીં એક યુવકનું મોત થયું હતું. તે સમયે સ્લાઈડિંગ કરતી વખતે યુવકને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે હવે વોટર પાર્કની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરોપ 2 - image

Next Post
સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…
GUJARAT

UAE’s OPEC Exit : સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નિકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા...

Read more

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં | west be…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In