• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

Load More

Surat Amroli Molestation Case: માનવતાને શર્મસાર કરતી વધુ એક ઘટના સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે. આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની માસૂમ બાળકી સાથે દાદાની ઉંમરના 56 વર્ષીય આધેડે શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, આજે જ્યારે પોલીસ આરોપીને તપાસ માટે ઘટના સ્થળે લાવી, ત્યારે સ્થાનિક મહિલાઓએ કાયદો હાથમાં લઈ નરાધમને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

અમરોલીના સૃષ્ટિ રો-હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં શ્રીજી લાઈવ આલુપુરી નામની દુકાન ચલાવતા દિનેશ જીવરાજભાઈ રામાણી (ઉં.વ. 56) એ પોતાની વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું હતું. ગતરોજ બપોરે જ્યારે બાળકી એકલી આલુપુરી લેવા ગઈ, ત્યારે આરોપીએ તારા વાળ વિખરાઈ ગયા છે, લાવ સરખા કરી આપું તેમ કહી તેને નજીક બોલાવી હતી. વાળ સરખા કરવાના બહાને આ હવસખોર આધેડે બાળકી સાથે અયોગ્ય છેડછાડ કરી હતી. જો કે અડપલાને કારણે ગભરાયેલી બાળકી ત્યાંથી ભાગી છૂટી અને ઘરે જઈ માતા-પિતાને આપવીતી જણાવી. પરિવારે તુરંત અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તુરંત કાર્યવાહી કરીને તેને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: સુધરી જાવ… હવે હું મિસ્ટર NICE નહીં બનું: પરમાણુ હથિયારો મુદ્દે ટ્રમ્પની ઈરાનને ચેતવણી

પોલીસ કાર્યવાહી અને રિ-કન્સ્ટ્રક્શન

અમરોલી પોલીસે ગંભીરતા દાખવી આરોપી દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી. આજે જ્યારે પોલીસ આરોપીને લઈને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવા માટે દુકાને પહોંચી, ત્યારે ત્યાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતિત મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.

મહિલાઓએ કર્યો ટપલીદાવ

પોલીસની હાજરી હોવા છતાં, ઉશ્કેરાયેલી મહિલાઓએ આરોપીને લાતો મારી હતી અને એક મહિલાએ તો પોતાના શૂઝ કાઢીને નરાધમને ફટકાર્યો હતો. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ શખ્સે અગાઉ પણ આવી હરકતો કરી હોઈ શકે છે.

આરોપી: દિનેશ જીવરાજભાઈ રામાણી (મૂળ રહે. જૂનાગઢ).

ગુનો: 11 વર્ષની બાળકીની છેડતી (POCSO હેઠળ ધરપકડ).

સ્થળ: શ્રીજી લાઈવ આલુપુરી, અમરોલી, સુરત.

Next Post
સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…
GUJARAT

UAE’s OPEC Exit : સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નિકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા...

Read more

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં | west be…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In