• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

Load More

Container Fire In Vapi: વાપી જીઆઈડીસી ચાર રસ્તા ઓવરબ્રિજ પર ટેમ્પો અને કન્ટેઇનર વચ્ચે અકસ્માતની ઘટના બાદ કન્ટેઇનરમાં આગ લાગી હતી. કન્ટેઇનરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હોવાનુ જણાય છે. જેમાં ઓવરબ્રિજ પર કેમિકલ ભરેલું કન્ટેઇનર લટકી પડતાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઈને પોલીસે સાવચેતીના ભાગરૂપે મુંબઈ-સુરત ટ્રેક ઉપર વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો. 

મળતી માહિતી મુજબ, વલસાડના વાપીમાં નેશનલ હાઈવે 48 પર અકસ્માત બાદ કન્ટેઇનરમાં આગ ભભૂકી હતી અને કન્ટેઇનર બ્રિજ નીચે લટકી ગયું હતું. અકસ્માતને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ હાઈવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. 

આ પણ વાંચો: હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત

અકસ્માત બાદ આગની ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ નહોતી. 

Next Post
Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત …

Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…
GUJARAT

Gujarat Weather Update: ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન બુધવારે(29 એપ્રિલ, 2026) બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો...

Read more

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In