• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વીજળીની માંગ ઐતિહાસિક 256 ગીગાવોટે પહોંચી ગઇ | Electricity demand reaches historic 256 gigawatts

satyasamachar by satyasamachar
April 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વીજળીની માંગ ઐતિહાસિક 256 ગીગાવોટે પહોંચી ગઇ | Electricity demand reaches historic 256 gigawatts
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રો…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

Load More

અમદાવાદ : દેશમાં ગરમીના તીવ્ર મોજા વચ્ચે, ટોચની વીજ માંગ ૨૫૫.૮૫ ગીગાવોટની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ અગાઉનો પણ ઐતિહાસિક વીજ ડિમાન્ડનો રેકોર્ડ ૨૫૫.૮૫ ગીગાવોટ જ હતો. 

એર કન્ડીશનર અને કુલર જેવા ઠંડક આપતા ઉપકરણોના વધતા ઉપયોગથી માંગમાં વધારો થયો છે. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં તીવ્ર ગરમી વચ્ચે લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડક આપતા ઉપકરણોનો વધુને વધુ ઉપયોગ કરતા વીજળીના વપરાશમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ઊર્જા મંત્રાલયના ડેટા અનુસાર સોમવાર, ૨૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પીક ઈલેક્ટ્રિસિટી ડિમાન્ડ ૨૫૫.૮૫ ગીગાવોટ (આશરે ૨૫૬ ગીગાવોટ)એ પહોંચી હતી. મહિનાના બીજા ભાગમાં માંગ ઝડપથી વધવા લાગી હતી, ૨૪ એપ્રિલ (શુક્રવાર)ના રોજ ૨૫૨.૦૭ ગીગાવોટ પર અને ૨૫ એપ્રિલ (શનિવાર)ના રોજ તે ૨૫૬.૧૧ ગીગાવોટને વટાવી ગઈ. જોકે ૨૬ એપ્રિલના રોજ રવિવારે રજાના દિવસે મોટાભાગના કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એકમો બંધ રહેતા માંગ ઘટીને ૨૩૮.૧૫ ગીગાવોટ થઈ છે.

અત્રે નોંધનીય છે કે ગત વર્ષે જૂન ૨૦૨૫માં ઉનાળામાં વીજળીની માંગ ૨૪૨.૭૭ ગીગાવોટ હતી, જે સરકારના ૨૭૭ ગીગાવોટના અંદાજ કરતાં ઓછી હતી. ૨૦૨૪માં મે મહિનામાં રેકોર્ડ ૨૫૦ ગીગાવોટ નોંધાઈ હતી અને ૨૦૨૩માં સપ્ટેમ્બરમાં માંગ ૨૪૩.૨૭ ગીગાવોટ નોંધાઈ હતી. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ગરમીના તીવ્ર પ્રકોપની આગાહી કરી છે.

વીજ મંત્રાલયે આ વર્ષે ઉનાળા દરમિયાન વીજળીની માંગ ૨૭૦ ગીગાવોટ પહોંચવાનો અંદાજ લગાવ્યો છે. જોકે આ મહિનાના પ્રથમ પખવાડિયામાં, ઈલેક્ટ્રિસિટી ડિમાન્ડ એપ્રિલ ૨૦૨૫ના એવરેજ ૨૩૫.૩૨ ગીગાવોટના સ્તર કરતા ઓછી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…

ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રો…

ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રો…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રો…
GUJARAT

Fuel Crisis Hits Naswadi: છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો...

Read more

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…

ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In