• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો | Palitana youth beaten for not voting

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો | Palitana youth beaten for not voting
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C…

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

Load More

નગરપાલિકાની ચૂંટણીમાં

પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર – પાલિતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં મત નહી આપ્યાની દાઝે યુવકને માર મારી ઈજા પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે.

પાલિતાણા ખાતે રહેતા બકુલભાઈ વીનુભાઈ મારુએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં પ્રવિણ ઉકાભાઈ મારુ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત રોજ તેઓ ચાલીને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે હૈદરશા પીરની દરગાહ પાસે ઉક્ત પ્રવિણભાઈએ પાછળથી આવી તેમને અપશબ્દો કહી ‘તે મને મત ન આપ્યો એટલે હું હારી ગયો છું’ તેમ કહી ઢીકાપાટુંનો માર માર્યા બાદ તેના હાથમાં રહેલા લોખંડના પાઈપ વડે માર મારી તેમને ઈજા પહોંચાડી હતી. જ્યાં અન્ય માણસો ભેગા થઈ જતાં તેમને વધુ માર મારવાથી બચાવ્યા હતા. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…

'પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું...' ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C…

પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C…

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો | LPG P…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C…
GUJARAT

Panchmahal Education Scam: પંચમહાલ જિલ્લાના સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ઉચાપતનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર સાધનોની...

Read more

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો | LPG P…

‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે…’, EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In