• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

Load More

શામળાજી, તા. ૨૮ એપ્રિલ: પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરમાં શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ, ગુજરાત રાજ્યની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસ્થાના ઉદ્દેશ્યોને વધુ ગતિ આપવા માટે નવા હોદ્દેદારો અને સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

સંસ્થાપક શ્રી મયુરભાઈ મિસ્ત્રી (મોડાસા)ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં નવ નિયુક્ત હોદ્દેદારોને મોમેન્ટ અને નિયુક્તિપત્ર અર્પણ કરીને તેમની સત્તાવાર નિમણૂક કરવામાં આવી. પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી પીન્ટુભાઈ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી. પ્રદેશ પ્રભારી અને સંગઠન મંત્રી તરીકે ડૉ. કુંતલ પંચાલ (વલભીપુર)ની નિમણૂક કરવામાં આવી, જ્યારે પ્રદેશ સંરક્ષક-સંયોજક તરીકે શ્રીમતી આરતીબેન પરમાર (મહુવા)ને જવાબદારી સોંપવામાં આવી.

કાનૂની સલાહકાર તરીકે કોમલબેન વાડોદરીયા (ગાંધીનગર), ખજાનચી તરીકે ડૉ. કોસ્મિકાબેન પંચાલ (ભરૂચ) અને મીડિયા પ્રભારી તરીકે શ્રીમતી મિત્તલબેન રાઠોડ (જામનગર)ની નિમણૂક કરવામાં આવી. કારોબારી સભ્યો તરીકે શ્રીમતી ભૂમિકાબેન ડોડીયા (સાવરકુંડલા), શ્રી પરમભાઈ જોલાપરા (મોરબી) અને શ્રી કરણભાઈ મેવાડા (વિસનગર)ની પસંદગી કરવામાં આવી. તેમજ કમિટી સભ્યો તરીકે શ્રીમતી રશ્મિબેન મેવાડા (પાલનપુર), શ્રી પૂર્વેશભાઈ પંચાલ (અમદાવાદ) અને શ્રીમતી વૈશાલીબેન મકવાણા (રાજકોટ)ની વરણી કરવામાં આવી.

બેઠક દરમિયાન શામળાજીની પવિત્ર ભૂમિ પરથી વિશ્વકર્મા ભગવાનના મહિમા અને સાહિત્યને જનજન સુધી પહોંચાડવા માટે વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. સંસ્થાએ સમાજમાં એકતા, સંસ્કૃતિનું જતન અને ધાર્મિક મૂલ્યોના પ્રસાર માટે કાર્ય કરવાની દિશામાં કાર્યપદ્ધતિ પણ નક્કી કરી.

આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો. નવ નિયુક્ત હોદ્દેદારોમાં સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી.

રિપોર્ટર ડો કિંજલ પંચાલ અમદાવાદ

Next Post
છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

છોટાઉદેપુરમાં હારનો બદલો? 'ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે', ધમોડીના ગ્રામજનોમાં ફફડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…

મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…
GUJARAT

TMC In Supreme Court : પશ્ચિમ બંગાળમાં ચોથી મેના રોજ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, જોકે તે પહેલા સત્તાધારી...

Read more

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In