• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો ‘ચિઠ્ઠી’ નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો ‘ચિઠ્ઠી’ નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ક્રુડ તેલ ઊંચા મથાળેથી ઘટી પ્રતિ બેરલ 110 ડોલર પર ઉતરી આવ્યું | Crude oil falls from highs to 110 pe…

વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર પચાસ ટકા જ ખાંડ નિકાસ થવા સંભવ | Only fifty percent sugar in the…

ઓટો ઉદ્યોગના મતે E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી | Auto industry says testing necessary befor…

Load More

ભાજપ અને આપને 9-9 બેઠક મળતાં મામલો રસપ્રદ બન્યો  : પ્રથમવાર બહુમતીના અભાવે શાસનનો ફેંસલો જનમતના આંકડાઓથી નહીં પણ નસીબના આધારે ચિઠ્ઠી નાખીને કરાય તેવી શક્યતા 

જૂનાગઢ, : લોકશાહીનાં પર્વ સમાન તાજેતરની તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ જૂનાગઢમાં ભારે ઉત્તેજના જગાવી છે. જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર રસાકસીભર્યા જંગ બાદ જનતાએ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપવાને બદલે સત્તાનાં સમીકરણોને અધ્ધરતાલ છોડી દીધા છે. ભાજપ અને આપ બંનેને ફાળે 9-9 બેઠકો આવતાં હવે સત્તાનું સુકાન કોણ સંભાળશે તે રસપ્રદ બન્યું છે.

જો વર્તમાન પરિસ્થિતિ મુજબ કોઈપણ પક્ષના સભ્ય પક્ષપલટો ન કરે તો લોકશાહીમાં ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય જૂનાગઢમાં સર્જાશે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમયે જો બંને પક્ષો વચ્ચે મતદાનમાં ટાઈ પડશે તો અંતિમ નિર્ણય ચિઠ્ઠી દ્વારા લેવામાં આવશે. ચૂંટણી અધિકારી દ્વારા સૌ પ્રથમ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરાવવામાં આવશે. ત્યારબાદ નિયમ મુજબ મતદાન હાથ ધરાશે. 18 સભ્યોના ગૃહમાં જો ભાજપ અને આપ બંનેને 9-9 મત મળશે તો વિજેતા જાહેર કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવશે.

ચિઠ્ઠીમાં જે પક્ષના ઉમેદવારનું નામ ખૂલશે તે વ્યક્તિ જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થશે. આ ચૂંટણીમાં એક અનોખો સંયોગ એ પણ સર્જાઈ શકે છે કે પ્રમુખ એક પક્ષના અને ઉપપ્રમુખ બીજા પક્ષના બને, અથવા તો બંને હોદ્દા કોઈ એક જ પક્ષના ફાળે જાય. પ્રથમવાર બહુમતીના અભાવે જૂનાગઢ તાલુકા પંચાયતના શાસનનો ફેંસલો જનમતના આંકડાઓથી નહીં પણ નસીબના આધારે ચિઠ્ઠી નાખીને કરવામાં આવશે. હવે આખા જિલ્લાની નજર આગામી સામાન્ય સભા અને પ્રમુખની ચૂંટણી પર છે. તો આવનારો સમય અને ચિઠ્ઠી જ કહેશે.

Next Post
2 પુત્રીના લગ્ન પ્રસંગે જ પિતાનું હાર્ટએટેકથી મોત | Father of Two Daughrers dies of heart attack at …

2 પુત્રીના લગ્ન પ્રસંગે જ પિતાનું હાર્ટએટેકથી મોત | Father of Two Daughrers dies of heart attack at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ક્રુડ તેલ ઊંચા મથાળેથી ઘટી પ્રતિ બેરલ 110 ડોલર પર ઉતરી આવ્યું | Crude oil falls from highs to 110 pe…

ક્રુડ તેલ ઊંચા મથાળેથી ઘટી પ્રતિ બેરલ 110 ડોલર પર ઉતરી આવ્યું | Crude oil falls from highs to 110 pe…

વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર પચાસ ટકા જ ખાંડ નિકાસ થવા સંભવ | Only fifty percent sugar in the…

વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર પચાસ ટકા જ ખાંડ નિકાસ થવા સંભવ | Only fifty percent sugar in the…

ઓટો ઉદ્યોગના મતે E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી | Auto industry says testing necessary befor…

ઓટો ઉદ્યોગના મતે E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી | Auto industry says testing necessary befor…

૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ક્રુડ તેલ ઊંચા મથાળેથી ઘટી પ્રતિ બેરલ 110 ડોલર પર ઉતરી આવ્યું | Crude oil falls from highs to 110 pe…
GUJARAT

મુંબઈ : મહારાષ્ટ્ર દિન નિમિત્તે મુંબઈ ઝવેરી બજાર બંધ રહ્યું હતું ખાનગીમાં અન્ડરટોન મજબૂત રહ્યો હતો. અમેરિકા-ઈરાન વચ્ચે ફરી સંઘર્ષની...

Read more

વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર પચાસ ટકા જ ખાંડ નિકાસ થવા સંભવ | Only fifty percent sugar in the…

ઓટો ઉદ્યોગના મતે E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી | Auto industry says testing necessary befor…

૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai…

FPIની રૂ. 60,847 કરોડની વેચવાલી : 2026માં આઉટફ્લો રૂ. 1.92 લાખ કરોડ | FPI sells Rs 60 847 crore: Out…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In