• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેલ્ફીની ઘેલછા ભારે પડી, પુણેમાં પિકનિક મનાવતા 3 મિત્રો ડેમમાં ડૂબી જતાં કરુણાંતિકા | Pune Picnic Tr…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેલ્ફીની ઘેલછા ભારે પડી, પુણેમાં પિકનિક મનાવતા 3 મિત્રો ડેમમાં ડૂબી જતાં કરુણાંતિકા | Pune Picnic Tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha…

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro…

‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift…

Load More

Pune 3 Friend Died in Dam | મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં પિકનિક મનાવવા ગયેલા મિત્રોની ખુશી ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. માવલ તાલુકાના નવલખ ઉમ્બ્રે ગામ પાસે આવેલા જાદવવાડી ડેમ પર શુક્રવારે બપોરે સેલ્ફી લેતી વખતે ત્રણ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

આ ઘટના શુક્રવારે બપોરે આશરે 3:00 વાગ્યે જાદવવાડી ડેમ પર બની હતી. પુણેના ભોસારી વિસ્તારમાંથી છ મિત્રોનું એક જૂથ પિકનિક મનાવવા માટે અહીં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, જૂથના ચાર સભ્યો ઘૂંટણ સુધીના પાણીમાં ઉભા રહીને એકબીજાના ગળે હાથ નાખીને સેલ્ફી લઈ રહ્યા હતા.

એક લપસ્યો અને બધા ડૂબ્યા

સેલ્ફી લેતી વખતે કિનારે ઉભેલા એક મિત્રનો પગ લપસ્યો અને તે ઊંડા પાણીમાં પડ્યો. ચારેય મિત્રોએ એકબીજાના ગળે હાથ નાખ્યા હોવાથી, તેઓ સાંકળની જેમ એક પછી એક ઊંડા પાણીમાં ખેંચાતા ગયા. આ ઘટના સમયે થોડે દૂર ઉભેલો જૂથનો અન્ય એક મિત્ર તરત જ દોડી આવ્યો હતો. તે પાણીમાં ડૂબી રહેલા ચાર મિત્રો પૈકી એકને બહાર કાઢવામાં સફળ રહ્યો હતો, પરંતુ બાકીના ત્રણ મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બચાવ કામગીરી અને મૃતકોની ઓળખ

દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, વન્યજીવ રક્ષક માવલ સંસ્થા, શિવદુર્ગ બચાવ દળ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સર્ચ ઓપરેશન બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોના નામ:

1. અજય ગરુડે

2. સંતોષ એડકે

3. અનિકેત પવાર

Next Post
અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha…

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha…

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro…

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro…

‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift…

‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift…

પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha…
GUJARAT

Allahabad High Court Rahul Gandhi Relief: અલ્લાહાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની અરજી ફગાવી દેતા લોકશાહીના મૂલ્યો અને અભિવ્યક્તિની...

Read more

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro…

‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift…

પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ

વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત | Tragic Crash…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In