• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

Load More

દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેદનપત્ર આપવામાં આવશે…

આ બેઠકોમાં ગૌવંશ બચાવવા, ગૌહત્યા સંપૂર્ણ બંધ કરાવવા, કતલખાના બંધ કરવા અને ગૌમાતાને “રાષ્ટ્રીય માતા” જાહેર કરવા માટે કડક કાયદો લાવવાની માંગ સાથે ચર્ચા કરવામાં આવી

રાધનપુર, અનિલ રામાનુજ , એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર, વારાહી અને રાધનપુર ખાતે ગૌસન્માન અભિયાન અંતર્ગત ગૌભક્તો તથા સાધુ-સંતોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનાર તા. 07/06/2026ના રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા તેમજ સનાતન સમાજના ભાઈ-બહેનોની સહી ઝુંબેશને સફળ બનાવવા માટે આયોજન અને રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

આ બેઠકોમાં ગૌવંશ બચાવવા, ગૌહત્યા સંપૂર્ણ બંધ કરાવવા, કતલખાના બંધ કરવા અને ગૌમાતાને “રાષ્ટ્રીય માતા” જાહેર કરવા માટે કડક કાયદો લાવવાની માંગ સાથે ચર્ચા કરવામાં આવી હતી. દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

આ પ્રસંગે સાધુ-સંતોએ જણાવ્યું હતું કે દેશમાં દરરોજ મોટી સંખ્યામાં ગૌમાતાનું કતલ થતું હોવાનું દુઃખદ છે અને ગૌરક્ષાને લઈને સમગ્ર દેશના સનાતન સમાજમાં ભારે ભાવના જોવા મળી રહી છે. અંગ્રેજ શાસનકાળથી ચાલી રહેલા કતલખાનાઓ બંધ કરવા માટે હવે રાષ્ટ્રીય સ્તરે કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે.

વારાહી ગૌશાળા, સાંતલપુર ગૌશાળા તેમજ રાધનપુર ખાતે આવેલ વાગડ લોહાણા મહાજન વાડીમાં યોજાયેલ બેઠકોમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, સમાજના આગેવાનો અને સાધુ-સંતો હાજર રહ્યા હતા. દરેક ઘરેથી વધુમાં વધુ લોકો સહી અભિયાનમાં જોડાય અને આવેદનપત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે પણ આ બેઠકમાં અપીલ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ગૌમાતાના સંરક્ષણ માટે ગામે ગામ જાગૃતિ લાવવા, સહી ઝુંબેશ ચલાવવા અને 7 જૂનના રોજ મામલતદાર કચેરીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવા માટેની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Post
‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift…

'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…
GUJARAT

વડોદરા,વડસર ગામ ગોચરની જગ્યામાં તથા વિશ્વામિત્રી નદીના કોતરમાં ચાલતા દારૃના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી મહિલા...

Read more

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In