• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોઝારો શનિવાર: અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 7ના મોત જ્યારે ડૂબવાથી 3 લોકોએ ખોયો જીવ | Tragic Saturday…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોઝારો શનિવાર: અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 7ના મોત જ્યારે ડૂબવાથી 3 લોકોએ ખોયો જીવ | Tragic Saturday…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી | VMC Demolition Drive: Acti…

‘उत्तर दा पुत्तर’ का नया पोस्टर रिलीज़, किस्मत, कर्म और दिशा पर हल्के-फुल्के अंदाज़ में उठाता है सवा…

Load More

Tragic Saturday in Gujarat: ગોઝારો શનિવારે(2 મે, 2026) જૂનાગઢના માંગરોળ, છોટાઉદેપુર, કચ્છ, વડોદરાના પાદરા અને અમરેલીના જેસીંગપરામાં સર્જાયેલા 5 માર્ગ અકસ્માત તેમજ રાજકોટના આજી ડેમમાં ડૂબવાની 1 કરુણ ઘટના બની હતી. આ તમામ દુર્ઘટનાઓમાં કુલ 10 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. નીલગાય આડી ઉતરવી, ઓછી વિઝિબિલિટી અને વાહનોની ટક્કર જેવા કારણોસર સર્જાયેલી આ ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી મચાવી દીધી છે.

માંગરોળમાં રોઝડું (નીલગાય) આડું ઉતરતા બસ પલટી, 2 શ્રદ્ધાળુઓના મૃત્યુ

જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ખાનગી બસમાં 40થી વધુ ભાવનગરના શ્રદ્ધાળુઓ સવારી કરી રહ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરીને દેવભૂમિ દ્વારા જવા નીકળ્યા હતા, રઈજ ગામ પાસે પહોંચતા રસ્તા વચ્ચે રોઝડું (નીલગાય) આવી ગયું હતું. જેથી બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા.

ગોઝારો શનિવાર: અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 7ના મોત જ્યારે ડૂબવાથી 3 લોકોએ ખોયો જીવ 2 - image

છોટાઉદેપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-ડભોઈ હાઈવે પર પીઠા ગામ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર તાલુકાના જામલા ગામના રહેવાસી 28 વર્ષીય નયનેશ કંદુભાઈ રાઠવા પોતાની બાઈક પર ગેસનો બાટલો બાંધીને વડોદરા તરફ પ્લમ્બિંગના કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પીઠા ગામ નજીક કાળમુખા વાહને તેમને અડફેટે લીધા હતા. જેમાં નયનેશનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ગોઝારો શનિવાર: અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 7ના મોત જ્યારે ડૂબવાથી 3 લોકોએ ખોયો જીવ 3 - image

કચ્છમાં કાર અકસ્માતમાં એક જ પરિવારના 2ના મોત, 7ને ઈજા

કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા વેણુ બેટ નજીક ધૂળની ડમરીઓ ઉડવાથી અને ઓછી વિઝિબિલિટીને કારણે કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય સાત સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

કાર અકસ્માતમાં સુરત ગ્રામ્ય SOGના હેડ કોન્સ્ટેબલનું મોત

વડોદરાના પાદરા નજીક એક્સપ્રેસ વે પર સર્જાયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં સુરત ગ્રામ્ય SOGના હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, પાદરા નજીક એક્સપ્રેસ વે પર એક કાર એસ.ટી. (ST) બસની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર હેડ કોન્સ્ટેબલને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ગોઝારો શનિવાર: અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 7ના મોત જ્યારે ડૂબવાથી 3 લોકોએ ખોયો જીવ 4 - image

આજી ડેમમાં ડૂબી જવાથી 3ના મોત

રાજકોટના આજી ડેમમાં ચાર લોકો ડૂબવાની ઘટના બની હતી. ડેમના કાંઠા પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ એક વ્યક્તિ કોઈ કારણોસર ડેમમાં ડૂબ્યો હતો. આ દરમિયાન તેને બચાવવા જતાં અન્ય ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા એમ ત્રણ વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 

ગોઝારો શનિવાર: અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 7ના મોત જ્યારે ડૂબવાથી 3 લોકોએ ખોયો જીવ 5 - image

અમરેલીના જેસીંગપરામાં ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત, 1 ઈજાગ્રસ્ત

અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં ઠેબી નદીના પુલ પર વહેલી સવારે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત હતો. અકસ્માતમાં બાઈક સવાર નાનુભાઈ ચોવટિયાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પત્ની મંજુબહેનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગોઝારો શનિવાર: અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 7ના મોત જ્યારે ડૂબવાથી 3 લોકોએ ખોયો જીવ 6 - image
Next Post
VIDEO | બેટ દ્વારકાના દરિયામાં મોટી શોધ: સમુદ્રના પેટાળમાંથી મળ્યા પ્રાચીન બંદરના અવશેષો, મરીન આર્કિ…

VIDEO | બેટ દ્વારકાના દરિયામાં મોટી શોધ: સમુદ્રના પેટાળમાંથી મળ્યા પ્રાચીન બંદરના અવશેષો, મરીન આર્કિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી | VMC Demolition Drive: Acti…

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી | VMC Demolition Drive: Acti…

‘उत्तर दा पुत्तर’ का नया पोस्टर रिलीज़, किस्मत, कर्म और दिशा पर हल्के-फुल्के अंदाज़ में उठाता है सवा…

‘उत्तर दा पुत्तर’ का नया पोस्टर रिलीज़, किस्मत, कर्म और दिशा पर हल्के-फुल्के अंदाज़ में उठाता है सवा…

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…
GUJARAT

Ahmedabad Police Solve Chain Snatching Cases: અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-1ની ટીમે વહેલી સવારે મંદિરો અને જૈન દેરાસરોમાંથી દર્શન...

Read more

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી | VMC Demolition Drive: Acti…

‘उत्तर दा पुत्तर’ का नया पोस्टर रिलीज़, किस्मत, कर्म और दिशा पर हल्के-फुल्के अंदाज़ में उठाता है सवा…

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In