• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79333 થી 76333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79333 and 76333 in the…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79333 થી 76333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79333 and 76333 in the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત | generate seo titl…

અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત | generate seo titl…

અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા | Gujarat C…

દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા | Gujarat C…

Load More

મુંબઈ : યુદ્વની સ્થિતિ ક્યારેક હળવી બની રહી છે, તો ક્યારે ફરી યુદ્વ વિરામનો અંત લાવીને ટ્રમ્પ આક્રમક બની ઈરાનને પૃથ્વી પરના નક્શા પરથી ભૂંસી નાખવાની વાત કરીને ઈરાન અને વિશ્વને ચિંતામાં મૂકી રહ્યા છે. ઈરાન પણ સમજૂતી-ડિલ માટે પોતે તૈયાર હોવાનું  દર્શાવીને વાટાઘાટ-મંત્રણા માટે  પોઝિટીવ હોવાનું કહીને બીજી તરફ અમેરિકાની ન્યુક્લિયર સહિતના કેટલાક મુદ્દે વાત માનવા ઈન્કાર કરીને સંપૂર્ણ શરણાગતિ સ્વિકારવા તૈૈયાર નથી. આ અનિશ્ચિતતા વચ્ચે જાણે અમેરિકા થાક્યું હોય એમ  હવે ટ્રમ્પ ડિપ્લોમેટિક માર્ગે આ ડિલ પર આગળ વધવાનો અને બીજી જ ક્ષણે ઈરાનને પાયમાલ કરી મૂકનારા અંતિમ હુમલા કરવાની ધમકી ઉચ્ચારીને વિશ્વમાં અજંપો કાયમ રાખી રહ્યા છે. આ જો અને તો ની અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ ૧૨૮ ડોલર આંબી  જવા અને અમેરિકી ડોલર સામે રૂપિયો ૯૫ની સપાટી તોડીને નવા ઐતિહાસિક તળીયેે ઉતરી જવાથી ભારત માટે  નેગેટીવ પરિબળો રચાયા છે. ભારતની  ઓઈલ  આયાત અત્યંત  મોંઘી બનતા આર્થિક ભીંસ વધવાના સ્પષ્ટ સંકેત છે. ઓઈલ આયાત બિલ વધવાની સાથે ખાધમાં જંગી વધારાની સ્થિતિ કેન્દ્ર સરકારને અકળાવી મૂકનાર અને કફોડી સ્થિતિમાં લાવી દેશે. બીજી તરફ  તમિલ નાડુ, કેરળ, પશ્ચિમ બંગાળની ચૂંટણીઓના પરિણામો પણ હવે ૪, મે  ના રોજ જાહેર થનાર હોઈ આગામી અઠવાડિયા ભારતીય બજારોમાં વૈશ્વિક અને સ્થાનિક પરિબળોએ અફડાતફડીનું  બની રહેવાની પૂરી શકયતા છે. આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ  ૨૪૩૩૩ થી ૨૩૮૩૩ વચ્ચે અને સેન્સેક્સ ૭૯૩૩૩ થી ૭૬૩૩૩ વચ્ચે અથડાતો જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : E.I.D. Parry India Ltd.

બીએસઈ(૫૦૦૧૨૫), એનએસઈ(EIDPARRY) લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, રૂ.૭૭૮ અબજના મુરૂગપ્પા ગુ્રપની સુગર, ન્યુટ્રાસ્યુટિકલ્સના બિઝનેસમાં સક્રિય અગ્રણી લિસ્ટેડ કંપની ઈ.આઈ.ડી. પેરી(ઈન્ડિયા) લિમિટેડ(E.I.D PARRY INDIA LTD.) ભારતમાં અગ્રણી સુગર મેન્યુફેકચરર્સ પૈકી એક છે. વર્ષ ૧૭૮૮માં સ્થાપીત ૨૨૫થી વધુ વર્ષોથી અસ્તિત્વ ધરાવતી અને પેરી તરીકે પ્રચલિત કંપનીએ વર્ષ ૧૮૪૨માં નેલ્લિકુપ્પમ ખાતે પ્રથમ સુગર પ્લાન્ટ સ્થાપ્યા બાદ કંપની તેના દરેક બિઝનેસોમાં સતત અગ્રેસર બની નવા માર્ગ કંડારી રહી છે. ભારતમાં બે માત્ર રીફાઈનરીઓ ધરાવતી કંપનીઓ પૈકી એક ઈઆઈડી પેરી ઈન્ડિયા  સુગર, ડિસ્ટીલરી, ન્યુટ્રાસ્યુટિકલ્સ સહિતમાં કંપની ૧૨ પ્લાન્ટ ધરાવે છે.

ગુ્રપ વિશે : મુરૂગપ્પા ગુ્રપ પાસે ૧૦ લિસ્ટેડ કંપનીઓ છે. જે પૈકી કાર્બોરેન્ડમ યુનિવર્સલ લિમિટેડ, સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડ, ચૌલામંડલમ ફાઈનાન્શિયલ હોલ્ડિંગ્સ લિમિટેડ, ચૌલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ, કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ, ઈ.આઈ.ડી. પેરી ઈન્ડિયા લિમિટેડ, એનએસીએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, શાંતિ  ગિયર્સ લિમિટેડ, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયા લિમિટેડ  અને વેન્ડટ (ઈન્ડિયા) લિમિટેડ. અન્ય પ્રમુખ કંપનીઓમાં ચૌલામંડલમ એમએસ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ  અને પેરી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો સમાવેશ છે. એજેક્સ, હર્કયુલસ, બીએસએ, મોન્ટ્રા, મોન્ટ્રા ઈલેક્ટ્રિક, મેચ સિટી, ચૌલા, ચૌલા એમએસ, સીજી પાવર, કુમિ, ગ્રોમોર સહિત છે.

સવલતો :

ઈ.આઈ.ડી પેરી ઈન્ડિયા લિમિટેડ એ સ્વીટનર્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ ક્ષેત્રમાં કાર્યરત કંપની છે. ભારતના ચેન્નઈમાં ડેર હાઉસ નામનની વારસાગતત ઈમારતમાં મુખ્ય મથક ધરાવતી આ કંપની રૂ.૭૭૮ અબજના મુરૂગપ્પા ગુ્રપનો ભાગ છે, જે ભારતના અગ્રણી વ્યાપારી જૂથોમાં એક છે. ભારતના અગ્રણી ખાંડ ઉત્પાદકોમમાં, ઈ.આઈ.ડી. પેરીના ૬ સુગર પ્લાન્ટ અને ૧ ઈન્ડિપેન્ડન્ટ ડિસ્ટિલરી દક્ષિણ ભારતમાં છે. આ અત્યાધુનિક પ્લાન્ટમાં સંયુક્ત પિલાણ ૪૦,૮૦૦ ટીસીડીની ક્રશિંગ ક્ષમતા છે, તે તમિલનાડુમાં નેલ્લીકુપ્પમ, પુગલુર અને શિવગંગા, આંધ્ર પ્રદેશમાં સાંકિલી અને કર્ણાટકમાં બાગલકોટ, હલિયાલ અને રામદુર્ગ ખાતે સ્થિત છે. ઈ.આઈ.ડી. પેરી ન્યુટ્રાસ્યુટિકલ્સ ક્ષેત્રમાં ઓર્ગેનિક સ્પિરૂલિના અને માઈક્રો અલગલ પ્રોડક્ટસમાં અગ્રણી અને વિશ્વ અગ્રણી છે. ત્રણ મુખ્ય આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન્સ સાથે પેરિસ  સ્પિરૂલિના વિશ્વભરના ૪૧થી વધુ દેશોમાં વેેચાય છે. માઈક્રો અલગલ ઉત્પાદન માટે ન્યુટ્રાસ્યુટિકલ્સ વ્યવસાયના ઉચ્ચ વિશિષ્ટ ઉત્પાદન પ્લાન્ટો તમિલનાડુમાં ઉનૈયુર અને સાવેરીપુરમ ખાતે સ્થિત  છે.

કંપની તેની પેરી સુગર રિફાઈનરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રિફાઈન્ડ સુગર અને કૃષિ ઈનપુટ વ્યવસાયમાં પણ નોંધપાત્ર અસ્તિત્વ જાળવી રાખે છે. કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ ૧૭૮૮માં શરૂ થયેલી, કંપનીના ઘણા  વ્યવસાયિક સાહસો દેશમાં તેના પ્રકારના પ્રથમ છે. ૧૮૪૨માં ખાંડનું ઉત્પાદન કરનારી ભારતમાં પ્રથમ  સુગર કંપનીન અનને વિશ્વમાં સૌથી પ્રારંભિક ખાંડ ઉત્પાદકોમાં એક છે. ૧૮૪૩માં ભારતમાં ડિસ્ટિલરી શરૂ કરનારી પ્રથમ ખાંડ ઉત્પાદક છે. સમર્પિત આર એન્ડ ડી વિંગ અને કેન બ્રિડિંગ-શેરડી સંવર્ધન કાર્યક્રમ સાથે ભારતમાં થોડા ખાંડ  ઉત્પાદકોમાં પ્રથમ છે. શેરડીની ખેતી પદ્વતિઓમાં કંપનીના ઘણા નવીન કાર્યક્રમોએ ઉપજ અને  પુન:પ્રાપ્તિમમાં ઉદ્યોગના માપદંડોો સ્થાપિત કર્યા છે. પેરીસ પ્યોર એકમાત્ર ખાંડ બ્રાન્ડ છે, જેને ભારતમાં સુપર બ્રાન્ડ દરજ્જો મળ્યો છે. ૧૯૫૩માં ભારતમાં ખાતર ઉદ્યોગનને પ્રોત્સાહન આપનારા સૌપ્રથમ બ્રાન્ડસમાં એક છે.

કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ, પેરીની લિસ્ટેડ પેટા કંપની, આજે ભારતમાં અગ્રણી ખાતર કંપનીઓમાં એક છે. ૨૦૦૯માં શરૂ થયેલી શિવગંગામાં  કંપનીની સંપૂર્ણ  સ્વચાલિત સ્ટેન્ડએલોનન ડિસ્ટિલરી દેશમાં શૂન્ય ઉત્સર્જન, શૂન્ય  એફલ્યુઅન્સ અને કેપ્ટિવ પાવર જનરેશન ક્ષમતા ધરાવતી તેના પ્રકારની પ્રથમ છે. ન્યુટ્રાસ્યુટિકલ્સ ક્ષેત્રમાં, ઈ.આઈ.ડી. પેેરી સ્પિરૂલિના અને કુદરતી બીટા કા સહિત માઈક્રો અલગેઈ-શેવાળ ટેકનોલોજીમાં વિશ્વમાં અગ્રણી  છે.

સબસીડિયરીઓ : કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ ૫૫.૫૮ ટકા, પેરી સુગર્સ રિફાઈનરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ૧૦૦ ટકા, એલિમ્ટેક એસ. એ ૧૦૦ ટકા, યુ.એસ. ન્યુટ્રાસ્યુટિકલ્સ, આઈએનએસ ૧૦૦ ટકા, પેરી  ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની પ્રાઈવેટ લિમિટેડ ૧૦૦ ટકા.

પ્રોડક્ટસ :  સુગર, મિલેટ્સ, રાઈસ ન્યુટ્રાસ્યુટિકલ્સ

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક રૂ.૩૧,૯૬૭ કરોડ મેળવીને કરવેેરા પૂર્વેનો નફો રૂ.૨૧૬૨ કરોડ પર નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૯૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૫૬૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૪૯.૩૩ હાંસલ કરી છે.

(૨) નવ માસિક એપ્રિલ ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૬ : કોન્સોલિડેટેડ ધોરણે નવમાસિક ચોખ્ખી આવક ૨૪ ટકા વધીને રૂ.૩૦,૯૬૪કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો ૩૧.૭૪ ટકા વધીને રૂ.૨૨૬૬ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૪૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૬૯૦ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૫૦.૬૪ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૯૦૦૦  કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૮૫૦ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૪૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૧૨૫ કરોડ મેળવીને શેર દીઠ આવક(ઈપીએસ) રૂ.૬૩ અપેક્ષિત છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬ થી માર્ચ ૨૦૨૭ : અપપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૩,૦૦૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૩૧૫૦ કરોડ મેળવી અપેક્ષિત  ચોખ્ખો નફો રૂ.૨૩૬૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૦ અપેક્ષિત છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૫ના રૂ.૧૪૩, અપેક્ષિત માર્ચ  ૨૦૨૬ના રૂ.૨૦૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૨૭૬

કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : પાંચ વર્ષમાં ૧૩ ટકા, ત્રણ  વર્ષમાં ૧૦ ટકા, ટીટીએમ ૨૩ ટકા

કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : પાંચ વર્ષમમાં ૯ ટકા, ત્રણ વર્ષમાં ૮ ટકા, ટીટીએમ ૩૦ ટકા

શેર ભાવ સીએજીઆર : પાંચ વર્ષમાં ૧૯ ટકા, ત્રણ વર્ષમાં ૧૯ ટકા, એક વર્ષમાં ૩ ટકા.

ઈક્વિટી પર વળતર  : પાંચ વર્ષમાં ૧૪ ટકા, ત્રણ વર્ષમાં ૧૩ ટકા, પાછલા વર્ષમાં ૧૦ ટકા.

આરઓસીઈ : માર્ચ ૨૦૨૩ના ૨૭ ટકા, માર્ચ ૨૦૨૪ના ૨૦ ટકા, માર્ચ ૨૦૨૫ના ૧૭ ટકા.

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ઈ.આઈ.ડી.પેરી ઈન્ડિયા લિમિટેડ, ૪૦,૮૦૦ ટીસીડીની ક્ષમતાના છ સુગર પ્લાન્ટ, ૫૮૨ કેએલપીડીની ડિસ્ટિલરી અનને ૧૪૦ મેગાવોટની કો-જનરેશન ક્ષમતા તેમ જ કોરોમંડલ ઈન્ટરનેશનલમાં ૫૫.૫૮ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ૧૬.૪૦ કરોડ શેરો (મૂલ્ય રૂ.૩૨,૦૦૦ કરોડ), જેનું ઈઆઈડી પેરીના પ્રતિ શેર મૂલ્ય રૂ.૧૮૨૦ સમકક્ષ, વર્ષ ૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૭૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૭૬ અને ઉદ્યોગના સરેેરાશ પી/ઈ સામે શેર રૂ.૮૪૪ ભાવે ૧૨ના પી/ઈએ ઉપલબ્ધ છે.

Next Post
ગાયને ભગવાન નહોતા માનતા સાવરકર, 5 વખત અંગ્રેજો કરી હતી દયા અરજી..’, પ્રપૌત્રએ કોર્ટમાં જુઓ શું-શું ક…

ગાયને ભગવાન નહોતા માનતા સાવરકર, 5 વખત અંગ્રેજો કરી હતી દયા અરજી..', પ્રપૌત્રએ કોર્ટમાં જુઓ શું-શું ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત | generate seo titl…

અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત | generate seo titl…

અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા | Gujarat C…

દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા | Gujarat C…

અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Fatal Crash Near To…

અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Fatal Crash Near To…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત | generate seo titl…
GUJARAT

અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત | generate seo titl…

Ahmedabad Crime News: અમદાવાદના રાજીવ નગર ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 52 વર્ષીય નટુભાઈ...

Read more

અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા | Gujarat C…

અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Fatal Crash Near To…

મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In