• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા: ભવાનીપુરમાં ભાજપ-તૃણમૂલ કાર્યકરો સામસામે | West Ben…

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા: ભવાનીપુરમાં ભાજપ-તૃણમૂલ કાર્યકરો સામસામે | West Ben…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

Load More

West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા જ રાજ્યની સૌથી ચર્ચિત ‘ભવાનીપુર’ બેઠક પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે. મતગણતરી શરૂ થાય તે પહેલા જ અહીં તૃણમૂલ કોંગ્રેસ(TMC) અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભવાનીપુર વિધાનસભા વિસ્તારમાં આવેલી સખાવત મેમોરિયલ સ્કૂલ સ્થિત મતગણતરી કેન્દ્રની બહાર બંને પક્ષોના એજન્ટો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. 

ભવાનીપુર: મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર

ભવાનીપુર બેઠક આ વખતે સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની છે, કારણ કે અહીંથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં છે, જ્યારે ભાજપે તેમની સામે વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતારીને આ જંગને રોમાંચક બનાવી દીધો છે. આ મુખ્ય નેતાઓ ઉપરાંત કોંગ્રેસના પ્રદીપ પ્રસાદ અને CPIMના શ્રીજીબ બિસ્વાસ પણ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો: LIVE : આસામમાં ભાજપને બહુમતી, તમિલનાડુમાં ઉલટફેર, બંગાળમાં મમતા દીદીનું ટેન્શન વધ્યું, કેરલમમાં કોંગ્રેસ+ માટે ગુડ ન્યૂઝ

ભારે મતદાન અને જૂના પરિણામો પર એક નજર

વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર તૃણમૂલના શોભનદેવ ચટ્ટોપાધ્યાયે ભાજપના રુદ્રનીલ ઘોષને 28,719 મતોના અંતરથી હરાવ્યા હતા. જોકે, 2026ની આ ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે 29 એપ્રિલ, 2026ના રોજ થયેલા મતદાનમાં ભવાનીપુરમાં 86.45% જેટલું રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે, જે 2021ના 61.36% મતદાન કરતા ઘણું વધારે છે. આ વધેલું મતદાન કોના તરફી પરિણામ લાવશે તે જોવું હવે મહત્ત્વનું રહેશે.

બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા: ભવાનીપુરમાં ભાજપ-તૃણમૂલ કાર્યકરો સામસામે 2 - image

Next Post
કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય | India Rejects Nepal s …

કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય | India Rejects Nepal s ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants
GUJARAT

ઇન્સ્ટિટયૂટઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ ફાઇનલ મે-૨૬નું પરિણામ જાહેર ગૃપ-૧માંકુલ ૫૨ પૈકી ૪ વિદ્યાર્થી પાસ અને ગૃપ-બીમાં ૨૭...

Read more

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In