• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઇનસાઈડ સ્ટોરી: બંગાળમાં પહેલીવાર ‘ભગવો’ લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો | west bengal ass…

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઇનસાઈડ સ્ટોરી: બંગાળમાં પહેલીવાર ‘ભગવો’ લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો | west bengal ass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…

Load More

West Bengal Assembly Election Results 2026: પશ્ચિમ બંગાળમાં ખેલા હોબેના નારા વચ્ચે આ વખતે મમતા બેનર્જીનું બંગાળી કાર્ડ નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે. ચૂંટણી પંચના વલણો મુજબ, ભાજપ 144 બેઠકો પર લીડ કરી રહ્યું છે, જ્યારે TMC માત્ર 76 બેઠકો પર સમેટાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે, મમતા બેનર્જી પોતાના ગઢ ગણાતા ભવાનીપુરથી પણ હારી શકે છે. બંગાળના સ્થાનિક નેતાઓ શુભેન્દુ અધિકારી અને દિલીપ ઘોષની મહેનત તો છે જ, પરંતુ આ જીતમાં બીજા રાજ્યોથી આવેલા 5 એવા દિગ્ગજ નેતાઓ છે, જેઓ ભાજપના સાઇલન્ટ હીરો બનીને ઉભર્યા છે.

1. ભૂપેન્દ્ર યાદવ: ચૂંટણી મેનેજમેન્ટના એક્સપર્ટ

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ભાજપના ચૂંટણી મામલાના નિષ્ણાત માનવામાં આવે છે. અમિત શાહના નજીકના મનાતા યાદવ ઘણા સમયથી બંગાળમાં કેમ્પ કરી રહ્યા હતા. અગાઉ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ તેમની વ્યૂહરચનાના વખાણ થયા હતા. બંગાળમાં તેમણે જમીની સ્તરે જે રીતે મોરચો સંભાળ્યો તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.

2. મંગલ પાંડે: રાજ્ય પ્રભારીની સફળ ભૂમિકા

રાજ્યના પ્રભારી તરીકે મંગલ પાંડેનું નામ આ યાદીમાં પ્રથમ છે. તેમણે ચૂંટણી દરમિયાન અને તે પહેલા સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની દેખરેખ હેઠળ જ બંગાળમાં ભાજપના પ્રચાર અભિયાનને નવી દિશા મળી હતી.

આ પણ વાંચો: દક્ષિણમાં કોંગ્રેસનો ઉદય, લેફ્ટનો છેલ્લો ગઢ પણ ધ્વસ્ત: કેરલમમાં કોંગ્રેસની જીતના 5 કારણો

3. સુનીલ બંસલ: સંગઠનના મજબૂત સ્તંભ

સંગઠન મહામંત્રી તરીકે સુનીલ બંસલની તૈનાતી બંગાળમાં ખૂબ જ મહત્વની રહી. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ પોતાનો મોટાભાગનો સમય બંગાળમાં પસાર કરી રહ્યા હતા. બૂથ લેવલ પર કાર્યકરોને સક્રિય કરવાનું અને રણનીતિ ઘડવાનું કામ બંસલે કુશળતાપૂર્વક કર્યું છે.

4. બિપ્લબ કુમાર દેબ: સક્રિય સહ-પ્રભારી

સહ-પ્રભારી તરીકે બિપ્લબ કુમાર દેબનું યોગદાન પણ આ ચૂંટણીમાં મહત્વનું રહ્યું છે. તેઓ ઘણા સમયથી બંગાળમાં સક્રિય હતા અને જમીની સ્થિતિનું સીધું રિપોર્ટિંગ અમિત શાહને કરતા હતા.

5. અમિત શાહનું સીધું માર્ગદર્શન

આ તમામ નેતાઓની કમાન સીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથમાં હતી. મતદાન બાદ પણ કોલકાતામાં મળેલી ભાજપની બેઠકમાં તેમણે પરિસ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. આ જીત બાદ અમિત શાહનું કદ ફરી એકવાર વધ્યું છે અને તેમની કોર ટીમમાં સામેલ ભૂપેન્દ્ર યાદવ અને સુનીલ બંસલ જેવા નેતાઓ વધુ મજબૂત બનશે.

ભાજપના પાંચ યોદ્ધાઓએ રંગ રાખ્યો

બંગાળની જમીન પર તૃણમૂલ કોંગ્રેસના મૂળિયાં હચમચાવી દેવામાં ભાજપના આ પાંચ યોદ્ધાઓએ જે રીતે સાઇલન્ટલી કામ કર્યું છે, તે રાજકીય ઇતિહાસમાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. 2021 માં મમતા બેનર્જી નંદીગ્રામથી હાર્યા હતા, પરંતુ આ વખતે આખા બંગાળમાં TMC ના વળતા પાણી જોવા મળી રહ્યા છે.

Next Post
દક્ષિણમાં કોંગ્રેસનો ઉદય, લેફ્ટનો છેલ્લો ગઢ પણ ધ્વસ્ત: કેરલમમાં કોંગ્રેસની જીતના 5 કારણો | keralam a…

દક્ષિણમાં કોંગ્રેસનો ઉદય, લેફ્ટનો છેલ્લો ગઢ પણ ધ્વસ્ત: કેરલમમાં કોંગ્રેસની જીતના 5 કારણો | keralam a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…

વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત | Hetvi Khimsuriya from Vadodara awarded Gujar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…
GUJARAT

Assam Election Results : આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપની પ્રચંડ જીત થવાની સાથે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની હોટ...

Read more

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…

વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત | Hetvi Khimsuriya from Vadodara awarded Gujar…

ધો. 12 પરિણામ: છોકરીઓએ બાજી મારી, સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું પરિણામ સૌથી નબળું | GSEB HSC Result 2…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In