• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત: કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા | Congress Led …

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

Load More

Assembly Election Results 2026: ભારતના 5 રાજ્યોના ચૂંટણી પરિણામોએ માત્ર સત્તા પરિવર્તન જ નથી કર્યું, પરંતુ અનેક દાયકાઓ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન અને કેરળમાં ડાબેરીઓના છેલ્લા કિલ્લાનું પતન એ ભારતીય રાજનીતિની સૌથી મોટી ઘટના બની છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધી હવે ભાજપનો પાવર કોરિડોર તૈયાર થઈ ગયો છે.

1. પશ્ચિમ બંગાળ: જનસંઘના સ્થાપકનું સપનું 15 વર્ષે પૂરું થયું

પશ્ચિમ બંગાળમાં 15 વર્ષના મમતા બેનર્જીના શાસનનો અંત આવ્યો છે. ભાજપે પહેલીવાર આ રાજ્યમાં સરકાર બનાવીને ઈતિહાસ રચ્યો છે. જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળના હતા, અને તેમના જ રાજ્યમાં ભાજપની સત્તા આવવી એ પક્ષ માટે ભાવનાત્મક વિજય છે. આ જીતને કારણે આગામી દિવસોમાં રાજ્યસભામાં પણ ભાજપનું સંખ્યાબળ અને પ્રતિનિધિત્વ વધશે.

આ પણ વાંચો: ઇનસાઈડ સ્ટોરી: બંગાળમાં પહેલીવાર ‘ભગવો’ લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો

2. લેફ્ટનો સત્તાવાર એક્ઝિટ: કેરલમનો છેલ્લો ગઢ પણ તૂટ્યો

ભારતીય રાજકારણમાં એક સમયે જેનો દબદબો હતો તે ડાબેરી પક્ષો (લેફ્ટ) હવે સત્તાના નકશા પરથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે. કેરલમમાં ડાબેરીઓના છેલ્લા કિલ્લાનું પતન થયું છે અને ત્યાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDF ગઠબંધને જીત મેળવી છે. 2011માં બંગાળ ગુમાવ્યા બાદ ડાબેરીઓ પાસે માત્ર કેરળ હતું, જે હવે તેમના હાથમાંથી સરકી ગયું છે.

3. તમિલનાડુ થલાપતિ વિજયનો જાદુઈ ઉદય

તમિલનાડુમાં 10 વર્ષ જૂની એમ.કે. સ્ટાલિનની સરકારની વિદાય થઈ છે. પરંતુ અહીં સૌથી મોટો રેકોર્ડ અભિનેતા વિજયે બનાવ્યો છે. વિજયની પાર્ટી TVK એ એકલા હાથે 110 થી વધુ બેઠકો પર સરસાઈ મેળવી છે. તમિલનાડુમાં સત્તા માટે 117 બેઠકોની જરૂર હોય છે, અને વિજય પોતાની પહેલી જ ચૂંટણીમાં જાદુઈ આંકડાની અત્યંત નજીક પહોંચીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસ અને આસામમાં ભાજપ

4. ભાજપનું મિશન 21 ઓડિશાથી બંગાળ સુધી વિજયકૂચ

પીએમ મોદીનું ગંગોત્રીથી ગંગાસાગર સુધીનું સપનું હવે પૂર્ણ થયું છે. ભાજપ હવે દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તામાં છે અથવા સરકારનો હિસ્સો છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને હવે પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાં ભગવો લહેરાઈ રહ્યો છે.

નવા સ્થાપિત થયેલા અન્ય રેકોર્ડ્સ

1. પૂર્વોત્તરમાં સ્થિરતા: અસમમાં સતત બીજી વાર જીત મેળવીને ભાજપે પૂર્વોત્તરમાં પોતાની પકડ મજબૂત કરી છે.

2. વોટ શેર: પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષમાંથી સીધા સત્તા પક્ષ સુધીની મજલ કાપવામાં ભાજપે પોતાના વોટ શેરમાં ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો છે.

3. ચહેરા વિનાની જીત: બંગાળમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા વિના પણ પ્રચંડ બહુમતી મેળવવી એ પણ એક રણનીતિક રેકોર્ડ છે.

આ પણ વાંચો: કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય કહાની

Next Post
કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

કોંગ્રેસ 'ગઢ' પણ ના જીતી શકી અને 'સિંહ' પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત: કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા | Congress Led …

આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત: કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા | Congress Led …

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત: કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા | Congress Led …
GUJARAT

Kerala Election Results 2026 : કેરલમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગઠબંધનની બહુમતી સાથે જીત થઈ છે. અત્યાર સુધીના ડેટા મુજબ કોંગ્રેસની...

Read more

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In