• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

Load More

Himanta Biswa Sarma: આસામ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના વલણોમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ) ફરી એકવાર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. 126 બેઠકો ધરાવતી આસામ વિધાનસભામાં ભાજપ બહુમતીનો આંકડો પાર કરી ચૂકી છે, જ્યારે કોંગ્રેસ ઘણી પાછળ રહી ગઈ છે. આ શાનદાર જીતના મુખ્ય શિલ્પકાર તરીકે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા ઉભરી આવ્યા છે, જેમણે 2016થી રાજ્યમાં ભાજપનો ઝંડો બુલંદ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

શિક્ષણ અને વકીલાતથી રાજનીતિ સુધીની સફર

1 ફેબ્રુઆરી, 1969ના રોજ જોરહાટમાં જન્મેલા હિમંત બિસ્વા સરમાનો શરૂઆતી પ્રવાસ શિક્ષણ અને નેતૃત્વથી ભરેલો રહ્યો છે. તેમણે ગુવાહાટીની કોટન કોલેજમાંથી રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે એલએલબી અને પીએચડી પણ પૂર્ણ કર્યું. રાજનીતિમાં સક્રિય થતા પહેલા તેમણે 1996થી 2001 દરમિયાન ગુવાહાટી હાઈકોર્ટમાં વકીલાત પણ કરી હતી. તેમની વક્તૃત્વ કળા અને વ્યૂહાત્મક સમજને કારણે તેઓ વિદ્યાર્થી કાળથી જ લોકપ્રિય નેતા બની ગયા હતા.

વિદ્યાર્થી નેતા તરીકેની ધમાકેદાર શરૂઆત

હિમંત બિસ્વા સરમાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ‘આસુ’ (All Assam Students Union)થી કરી હતી. માત્ર 18 વર્ષની ઉંમરે તેઓ કોટન કોલેજના સહાયક મહાસચિવ બન્યા અને ત્યારબાદ સતત ત્રણ વાર મહાસચિવ તરીકે ચૂંટાયા. તેમની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક ફૂટબોલ સ્ટેડિયમ માટે ફંડ મેળવવા તેમણે વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળ સાથે તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની મુલાકાત લીધી હતી અને ફંડ મંજૂર કરાવ્યું હતું.

આ પણ વાંચો: આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયા પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, જાણો ભાજપની જીતના 5 કારણ

કોંગ્રેસના કદાવર નેતા અને પછી બળવો

1991માં હિતેશ્વર સૈકિયાના નેતૃત્વમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 2001માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા. તરુણ ગોગોઈના કાર્યકાળ દરમિયાન તેઓ સૌથી શક્તિશાળી મંત્રીઓમાં ગણાતા હતા. તેમણે સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રી તરીકે અનેક મેડિકલ કોલેજોની સ્થાપના કરી રાજ્યના માળખાગત વિકાસમાં મોટું યોગદાન આપ્યું. જોકે, 2011 પછી તરુણ ગોગોઈ સાથે મતભેદો વધતા અને રાહુલ ગાંધી દ્વારા તેમની અવગણના થતા તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ મહત્ત્વની ચર્ચા માટે ગયા હતા ત્યારે રાહુલ ગાંધી તેમના પાલતુ શ્વાનને બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત હતા.

ભાજપમાં એન્ટ્રી અને પૂર્વોત્તરના ‘ચાણક્ય’

2015માં અમિત શાહના નેતૃત્વમાં તેઓ ભાજપમાં જોડાયા. ભાજપ માટે તેઓ પૂર્વોત્તર રાજ્યોમાં મજબૂત કડી સાબિત થયા. 2016માં ભાજપની પ્રથમ સરકાર બનાવવામાં તેમણે મુખ્ય વ્યૂહરચનાકારની ભૂમિકા ભજવી. ત્યારબાદ નેડા (NEDA)ના સંયોજક તરીકે તેમણે અરુણાચલ, મણિપુર અને મેઘાલયમાં પણ ભાજપની સરકારો બનાવવામાં મદદ કરી. તેમની મહેનત અને પરિણામ આપવાની ક્ષમતાને કારણે 2021માં પાર્ટીએ તેમને આસામના 15મા મુખ્યમંત્રી બનાવ્યા.

આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસ અને આસામમાં ભાજપ

કટ્ટર હિન્દુત્વ અને લોકપ્રિય ‘મામા’ની છબી

મુખ્યમંત્રી તરીકે હિમંત બિસ્વા સરમાએ કટ્ટર હિન્દુત્વની રાજનીતિને અપનાવી છે. તેમણે ગૌહત્યા વિરોધી કાયદો પસાર કર્યો, સરકારી મદ્રેસાઓને સામાન્ય શાળાઓમાં ફેરવ્યા અને ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. આ આક્રમક છબીની સાથે તેઓ જનતામાં અત્યંત લોકપ્રિય પણ છે. આસામના યુવાનો અને મહિલાઓ તેમને પ્રેમથી ‘મામા’ કે ‘દાદા'(મોટા ભાઈ) કહીને સંબોધે છે. 2026ના આ પરિણામો ફરી એકવાર સાબિત કરે છે કે હિમંત બિસ્વા સરમા ભાજપના સૌથી ભરોસાપાત્ર અને પ્રભાવશાળી નેતાઓમાંના એક છે.

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા 'કિંગ': હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય કહાની 2 - image
Next Post
1993 ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસ: ટાડા કોર્ટે 12 આરોપીને ફટકારી સજા, દાઉદ હતો ‘માસ્ટર માઈન્ડ’ | 199…

1993 ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસ: ટાડા કોર્ટે 12 આરોપીને ફટકારી સજા, દાઉદ હતો 'માસ્ટર માઈન્ડ' | 199...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…
GUJARAT

Congress TVK alliance Tamil Nadu: તમિલનાડુમાં છેલ્લા 50 વર્ષથી ચાલી આવતા DMK અને AIADMKના શાસન સામે અભિનેતા વિજયની પાર્ટી TVKએ...

Read more

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત: કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા | Congress Led …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In