• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળમાં બાબરી નિર્માણનો વિવાદ છેડનારા આ નેતાએ ચૂંટણી પરિણામોમાં આશ્ચર્ય સર્જયું | the leader contro…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંગાળમાં બાબરી નિર્માણનો વિવાદ છેડનારા આ નેતાએ ચૂંટણી પરિણામોમાં આશ્ચર્ય સર્જયું | the leader contro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..’, બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh…

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI…

અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…

Load More

નવી દિલ્હી,૪ મે,૨૦૨૬,સોમવાર 

પશ્ચિમ બંગાળના ચુંટણી પરિણામોમાં બીજેપીને ૨૦૦ થી વધુ બેઠકો પર વિજય મળી રહયો છે. મમતા બેનરજીની ટીએમસી પાર્ટી 90  કરતા પણ ઓછી બેઠકો મળી રહી છે. આમ તો મુખ્ય લડાઇ મમતeની ટીએમસી અને બીજેપી વચ્ચે હતી પરંતુ બાબરી મસ્જિદ બનાવવાનું વિવાદાસ્પદ નિવેદન આપીને સનસનાટી મચાવનારા હુમાયુ કબીરે બે બેઠકો પર ભારે બહુમતિથી જીત મેળવે તેમ જણાય છે. હુમાયુ કબીર પહેલા ટીએમસીમાં હતા પરંતુ બાબરી મસ્જિદનું વિવાદાસ્પદ નિવેદન આપ્યા પછી ડેમેજ કંટ્રોલ માટે ટીએમસીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. 

ટીએમસીમાંથી હકાલપટ્ટી પછી હુમાયુંએ જનતા ઉન્નયન પાર્ટી સ્થાપીને  કરી હતી. નૌદા વિધાનસભામાં ૧૮માં રાઉન્ડની મત ગણતરી પછી પોતાના નજીકના પ્રતિસ્પર્ધી કરતા ૨૫૧૯૬ મતોથી આગળ હતા. જયારે રેજિનગર વિધાનસભામાં ૫૨૩૧૦ મતોથી આગળ હતા. છેલ્લી માહિતી મુજબ બંને બેઠકો પર જીત મેળવી લીધી છે. આમ બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવાનો વિવાદ ખડો કરનાર હુમાયુની બંને બેઠકો પર જીત કરતા પણ આટલા વિશાળ માર્જીનથી આશ્ચર્ય સર્જાયું હતું. હુમાયુ કબીરના બાબરી નિવેદનથી ટીએમસી પાટીેને નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે ઘણું મોડું થયું હતું. મમતા બેનરજીની હાર અંગે હુમાયુ કબીરે પ્રતિક્રિયા આપી હતી કે સારુ થયું છેલ્લા ૧૫ વર્ષમાં તૃણમૂલની મમતા સરકારે બંગાળને અંગ્રેજો કરતા પણ વધારે લૂંટયું છે.

Next Post
૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી | In 1957…

૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી | In 1957...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..’, બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh…

‘ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..’, બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh…

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI…

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI…

અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…

અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…

મૃત્યુ બાદ ફાઈલ IT રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય, મોટર વ્હિકલ એક્સિડેન્ટ કેસમાં ગુજરાત હાઈકો…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..’, બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh…
GUJARAT

Rahul Gandhi Tweet on BJP: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા...

Read more

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI…

અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…

મૃત્યુ બાદ ફાઈલ IT રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય, મોટર વ્હિકલ એક્સિડેન્ટ કેસમાં ગુજરાત હાઈકો…

સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ કરાઈ સીલ | illegal abortion…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In