• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં TVKની જીત પણ સત્તા હજુ ‘દૂર’! કોંગ્રેસના ટેકાથી CM બનશે વિજય? સત્તા મેળવવા 4 વિકલ્પો | t…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તમિલનાડુમાં TVKની જીત પણ સત્તા હજુ ‘દૂર’! કોંગ્રેસના ટેકાથી CM બનશે વિજય? સત્તા મેળવવા 4 વિકલ્પો | t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

Load More

TVK Short of Majority, 4 Ways Vijay Can Form Government | તમિલનાડુની રાજનીતિમાં આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તનની વાર્તા નથી, પરંતુ સત્તાના સમીકરણો બદલાવાનો સંકેત પણ છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ સ્થાપિત દ્રવિડ પક્ષોના વર્ચસ્વને પડકારીને પોતાની જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી દીધી છે. તેમની પાર્ટી TVK (તમિલગ વેટ્રી કઝગમ) 108 બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે, પરંતુ 118ના બહુમતીના આંકડાથી હજુ પણ 10 ડગલાં દૂર હોવાથી સત્તા સુધી પહોંચવાની રાહ જટિલ બની છે. 

આ પરિણામ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે તમિલનાડુની જનતા બદલાવ ઈચ્છે છે, પરંતુ પૂર્ણ સત્તા કોઈ એકના હાથમાં સોંપવા હજુ તૈયાર નથી. 

દ્રવિડ રાજનીતિ વચ્ચે ત્રીજા ધ્રુવનો ઉદય

તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રન અને જે. જયલલિતા જેવા ફિલ્મી ચહેરાઓએ અગાઉ રાજનીતિમાં સફળતા મેળવી છે, પરંતુ રજનીકાંત અને કમલ હાસન જેવી મોટી હસ્તીઓ પોતાની લોકપ્રિયતાને વોટમાં ફેરવી શકી નહોતી. વિજય આ પેટર્નને તોડતા જોવા મળ્યા છે. તેમની રેલીઓમાં ઉમટી પડેલી ભીડ, ખાસ કરીને યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી દર્શાવે છે કે TVK એ ‘એન્ટી-ઇન્કમ્બન્સી’ અને ‘નવા વિકલ્પ’ એમ બંને ભાવનાઓને સફળતાપૂર્વક કેશ કરી છે. દલિત અને ખ્રિસ્તી વોટ બેંકમાં ગાબડું, જે પરંપરાગત રીતે DMK સાથે જતું હતું, તે આ વખતે નિર્ણાયક રીતે વિજય તરફ ખસતું જોવા મળ્યું છે.

વિજય સામે ચાર માર્ગ: કઈ રીતે બનશે સરકાર?

હવે અસલી લડાઈ ચૂંટણી જીતવાની નહીં, પણ સરકાર બનાવવાની છે. વિજય સામે ચાર સ્પષ્ટ વિકલ્પો છે, પરંતુ દરેક વિકલ્પ પોતાની સાથે રાજકીય કિંમત અને જોખમ લઈને આવે છે:

કોંગ્રેસ સાથે ગઠબંધન: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અગાઉથી જ સમર્થનનો સંકેત આપ્યો છે. ઓછો વૈચારિક ટકરાવ હોવાથી આ સૌથી સરળ રસ્તો હોઈ શકે છે.

NDA કે BJP નો સાથ: વિજય ભાજપને અગાઉ ‘વૈચારિક દુશ્મન’ ગણાવી ચૂક્યા છે. તેથી NDA સાથે જવું તેમના લઘુમતી અને ઉદારવાદી વોટર બેંકને નારાજ કરી શકે છે.

AIADMK સાથે પોસ્ટ-પોલ ડીલ: આ વિકલ્પ સૌથી વ્યવહારુ દેખાય છે. સત્તાની જરૂરિયાત બંને પક્ષોને નજીક લાવી શકે છે અને AIADMK માટે આ ‘પોલિટિકલ ઓક્સિજન’ સમાન સાબિત થઈ શકે છે.

નાના પક્ષો + અપક્ષોનો સહારો: PMK, DMDK અને VCK જેવા નાના પક્ષો સાથે મળીને ‘થર્ડ ફ્રન્ટ’ મોડલ બનાવી શકાય છે. આમાં વિજયને સ્વતંત્રતા મળશે, પરંતુ સરકારની સ્થિરતા પર પ્રશ્નો ઊભા થશે.

કિંગ બનેલા વિજયની અસલી પરીક્ષા હવે શરૂ

તમિલનાડુમાં આ જનાદેશ ‘સંતુલિત’ છે. એમ.કે. સ્ટાલિનની DMK અને AIADMK વચ્ચે દાયકાઓથી ચાલતી રાજનીતિમાં હવે વિજય ત્રીજા ધ્રુવ તરીકે ઉભર્યા છે. વિજય સામે હવે અસલી પડકાર એ છે કે, તેઓ ‘સિસ્ટમ બદલવાની’ રાજનીતિ કરશે કે પછી ‘સિસ્ટમનો હિસ્સો’ બનીને સત્તા હાંસલ કરશે?

Next Post
બદલો નહીં, બદલાવ; ભય નહીં, ભવિષ્યનું બંગાળ : મોદી | Change not revenge Bengal of the future not fear…

બદલો નહીં, બદલાવ; ભય નહીં, ભવિષ્યનું બંગાળ : મોદી | Change not revenge Bengal of the future not fear...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…
GUJARAT

भारतीय सिनेमा एक ऐतिहासिक सहयोग का गवाह बनने जा रहा है, जहां तमिल सुपरस्टार धनुष और मलयालम सिनेमा के दिग्गज...

Read more

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In