• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લાલુના યાદવના ‘લાલ’ને RJDની કમાન, હવે તેજસ્વી યાદવ ‘સુપર બોસ’, વિપક્ષે કહ્યું- ’22 કેસવાળો અધ્યક્ષ’ …

satyasamachar by satyasamachar
January 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લાલુના યાદવના ‘લાલ’ને RJDની કમાન, હવે તેજસ્વી યાદવ ‘સુપર બોસ’, વિપક્ષે કહ્યું- ’22 કેસવાળો અધ્યક્ષ’ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત | Youth injured in hit and run incident near M…

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

તુ મારી નહી તો કોઇની નહી કહી પત્નીને ચાકુના ઘા માર્યા | A atake ren ketilas ngeni puluwan we

Load More

Tejashwi Yadav Appointed as National Working President of RJD  : બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળની કારમા પરાજય બાદ સંગઠન અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેજસ્વી યાદવને પક્ષના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ છે. પટનામાં રાષ્ટ્રીય જનતા દળની કાર્યકારિણીની બેઠક યોજાઈ. આ બેઠકમાં લાલુ યાદવ, તેમના પત્ની રાબડી દેવી, તેમના પુત્રી મીસા ભારતી તથા પક્ષના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. 

લાલુ યાદવે તેમના પુત્ર તેજસ્વીને સોંપી પક્ષની કમાન 

કાર્યકારિણીની બેઠકમાં તેજસ્વી યાદવને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની સત્તાવાર નિયુક્તિ કરાઈ. ભોલા યાદવે આ અંગે પ્રસ્તાવ મૂક્યો અને લાલુ યાદવના નિર્દેશ પર અન્ય સભ્યોએ હાથ ઊંચો કરી તેજસ્વીને સમર્થન જાહેર કર્યું. લાલુ યાદવના આરોગ્યને જોતાં પહેલીવાર તેજસ્વીને આ પદ આપવામાં આવ્યું છે. RJDના નેતાઓનું માનવું છે કે હવે તેજસ્વી જ પક્ષનું ભવિષ્ય છે. એવામાં સર્વસંમતિથી તેમને કમાન સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય જનતા દળે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે પક્ષમાં હવે નવા યુગની શરૂઆત થઈ રહી છે. 

અત્યાર સુધી લાલુ યાદવ જ હતા RJDના સર્વેસર્વા 

નોંધનીય છે કે ગયા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનનો ભવ્ય વિજય થયો. કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનના પરાજય બાદથી જ નેતૃત્વ પરિવર્તનને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ હતી. જે બાદ હવે પિતાને બદલે પુત્રને તમામ સત્તા સોંપવામાં આવી છે. વર્ષ 1997માં લાલુ યાદવે જનતા દળથી છૂટા થઈને રાષ્ટ્રીય જનતા દળની સ્થાપના કરી હતી. ત્યારથી જ તેઓ પક્ષના સર્વેસર્વા હતા. 

આ મામલે જનતા દળ યુનાઈટેડના નેતા નીરજ કુમારે આ મામલે કટાક્ષ કરતાં કહ્યું છે કે, RJD એક જ પરિવારનો પક્ષ છે અને હવે પરિવારના જ એક સભ્યને કમાન સોંપાઈ છે. તેજસ્વી પર 22 કેસ ચાલી રહ્યા છે. એવામાં તેમને અધ્યક્ષ બનાવવા એ તો દુર્ભાગ્યની વાત કહેવાય! 

Next Post
અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો |…

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત | Youth injured in hit and run incident near M…

મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત | Youth injured in hit and run incident near M…

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med…

ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med…

તુ મારી નહી તો કોઇની નહી કહી પત્નીને ચાકુના ઘા માર્યા | A atake ren ketilas ngeni puluwan we

તુ મારી નહી તો કોઇની નહી કહી પત્નીને ચાકુના ઘા માર્યા | A atake ren ketilas ngeni puluwan we

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત | Youth injured in hit and run incident near M…
GUJARAT

વડોદરા,મુજમહુડાથી અક્ષર ચોક તરફ જતા રસ્તા  પર હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ટુ વ્હિલર ચાલકનું સારવાર દરમિયાન મોત...

Read more

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med…

તુ મારી નહી તો કોઇની નહી કહી પત્નીને ચાકુના ઘા માર્યા | A atake ren ketilas ngeni puluwan we

બજેટનો વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો ઉપર પાણીનો મારો ચલાવાયો | Water cannons were used on …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In