• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન હાઉસ માટે ઇન્સેન્ટિવ્સ મુદ્દે ગહન ચર્ચા થઈ.

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન હાઉસ માટે ઇન્સેન્ટિવ્સ મુદ્દે ગહન ચર્ચા થઈ.
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

વડોદરામાં ભૂગર્ભ બે સંપની સફાઈની કામગીરી : ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે…

Load More

રિપોર્ટ અનુજ ઠાકર

નવી દિલ્હી ખાતે તાજેતરમાં ‘મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન’ (MMIFF) ની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. ‘MMIFF કનેક્ટ ૨૦૨૬’ ના નેજા હેઠળ મળેલી આ બેઠકમાં ગુજરાત, દિલ્હી અને બિહારના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ભવિષ્યને લઈને મંથન કર્યું હતું.

આ બેઠક દરમિયાન ગુજરાતના પ્રતિનિધિ મંડળમાં સામેલ પ્રમુખ આનંદ દોશી, સલીલ પટેલ, તન્મય શેઠ, ઉમી અમીન અને શ્યામ પટેલે MMIFF ના ચેરમેન જિતેન્દ્ર, સેન્સર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય રોચિકા અગ્રવાલ તથા MMIFF ના રાષ્ટ્રીય સચિવ જીતેન પરીખ અને અન્ય મહાનુભાવો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

જેમાં ખાસ કરીને ભારતીય સિનેમામાં ગુજરાતી ફિલ્મોનું વધતું વર્ચસ્વ, તેનું મહત્વ અને આ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજનો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકનો મુખ્ય એજન્ડા ભારત અને અન્ય દેશો વચ્ચે ફિલ્મોના માધ્યમથી સાંસ્કૃતિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાનો રહ્યો હતો.

ચર્ચા દરમિયાન ભારત તેમજ વિદેશમાં ફિલ્મ પ્રોડક્શન હાઉસ માટે સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક યોજનાઓ (ઇન્સેન્ટિવ્સ) અને તેના અમલીકરણ માટેની નવી માર્ગદર્શિકા અંગેના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા. નોંધનીય છે કે MMIFF માત્ર ભારતમાં જ નહીં, પરંતુ કેનેડા, યુએસએ (USA), યુકે (UK) અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં પણ સક્રિયપણે કાર્યરત છે.

ફેડરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ફિલ્મ નિર્માણ કંપનીઓને જરૂરી તમામ સેવાઓ અને સહકાર પૂરો પાડવાનો તેમજ મનોરંજન જગત માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચે એક મજબૂત સેતુ તરીકેની ભૂમિકા ભજવવાનો છે, જેથી ભારતીય ફિલ્મોને વૈશ્વિક પ્લેટફોર્મ પર વધુ વ્યાપક પ્રસિદ્ધિ મળી શકે.

Next Post
અમદાવાદ: મજૂરી કે સામાન્ય નોકરી કરતા માતા-પિતાના સંતાનોએ SSCમાં મેદાન માર્યું, સપનાંને પાંખો મળી | A…

અમદાવાદ: મજૂરી કે સામાન્ય નોકરી કરતા માતા-પિતાના સંતાનોએ SSCમાં મેદાન માર્યું, સપનાંને પાંખો મળી | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…

સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

વડોદરામાં ભૂગર્ભ બે સંપની સફાઈની કામગીરી : ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે…

વડોદરામાં ભૂગર્ભ બે સંપની સફાઈની કામગીરી : ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે…

વડોદરા નજીક ઉદલપુર ગામે નવા બ્રિજ મુદ્દે દુકાનદારોની આત્મવિલોપનની ચીમકી | Shopkeepers threaten over …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…
GUJARAT

Ahmedabad News: મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેવેન્થ ડે સ્કૂલ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ...

Read more

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

વડોદરામાં ભૂગર્ભ બે સંપની સફાઈની કામગીરી : ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે…

વડોદરા નજીક ઉદલપુર ગામે નવા બ્રિજ મુદ્દે દુકાનદારોની આત્મવિલોપનની ચીમકી | Shopkeepers threaten over …

પિતાનું નિધન અને માતાને કેન્સર: ધો. 10માં સુરતના ‘ધર્મ’ અને ‘હેમાંગ’ને A1 ગ્રેડ, આંખ ભીંજવી દે તેવી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In