• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધો. 10ના બોર્ડ ફર્સ્ટ તારલાઓનો સંકલ્પઃ કોઇ બનશે સીએ તો કોઇ સનદી અધિકારી | the 10th board: Some will …

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધો. 10ના બોર્ડ ફર્સ્ટ તારલાઓનો સંકલ્પઃ કોઇ બનશે સીએ તો કોઇ સનદી અધિકારી | the 10th board: Some will …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

રાજકોટની શાળાઓમાં ઉજ્જવળ પરિણામ સાથે ઉજવાયો આનંદોત્સવ  : અભ્યાસમો શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પૈકી કોઇને ચિત્રકલાનો તો કોઇને વ્યક્ત ત્વકલાનો શોખ; કુકિંગ  કાબેલ ધો. 10ની વિદ્યાર્થિનીને 3 વિષયમાં 100માં 100

રાજકોટ, : ધો. 10નાં પરીક્ષાર્મીઓનું બોર્ડનું પરિણામ જાહેર થતાં 99.99 પી.આર. સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓએ મેડીકલ – એન્જિનીયરિંગ ઉપરાંત શ્રેષ્ઠ બિઝનેસમેન, ઉતમ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને લોક સેવા માટે સૌથી ઉપયોગી સેવા સનદી અધિકારી બનવા સહિતના સંકલ્પો વ્યક્ત કર્યા હતા.

ધો. 10માં 99.99 પી.આર. અને 99.17 ટકા સાથે બોર્ડ પ્રથમનું સ્થાન મેળવનાર વિશ્વાબેન મનસુખભાઇ ભાલોડાયાને ગણીત અને વિજ્ઞાાન બન્ને વિષયમાં 100માં 100 માર્ક મેળવ્યા છે. અગાઉ ચિત્રકલાની સ્પર્ધામાં પણ વિજેતા થઇ ટ્રોફી મેળવનાર વિશ્વાબેને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી એ જ રીતે બોર્ડ પ્રથમ દેવાંશી સુરેશભાઇ પટોરિયાને ગણીત, વિજ્ઞાાન અને સામાજિક વિજ્ઞાાનમાં 100માં 100 માર્ક મેળવી તેણીએ એન્જિનીયરિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજકોટની પ્રાથમિક શાળાના શિક્ષકાના દીકરી દેવાંશીના પિતા પડધરી નજીક ખેતી કામ સાથે જોડાયેલા છે. કૃતિ રોનકભાઇ મહેતાએ 99.99 અને 99 ટકા સાથે ધો. 10માં ઉતીર્ણ થઇ ‘નીટ’ની પરીક્ષા પાસ કરી શ્રેષ્ઠ ડોકટર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કુકિંગમાં રસ સુચિ ધરાવતા કૃતિબેનને પણ સંસ્કૃત, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાનમાં 100માંથી 100 માર્કસ મળ્યા છે. બોર્ડ પ્રથમની શ્રેણીમાં ઉતીર્ણ કૃતાથ જીતેન્દ્રભાઇ ઠાકરના માતા – પિતાબન્ને બેંકમાં સર્વિસ કરે છે. ત્રણ વિષયોમાં 100માં 100 માર્કસ સાથે લોન ટેનીસમાં રસ ધરાવતા કૃતાથને કોમર્સ વિદ્યાશાખામાં આગળ વધી ચાર્ટડ એકાઉન્ટ બનવું છે. ધો. 10માં બોર્ડ પ્રથમનું સ્થાન મેળવી કોમ્પ્યુટર એન્જિનીયરિંગ ક્ષેત્ર કારકિર્દી ગડવા ઇચ્છુક હિતીક્ષાબેન હર્ષદભાઇ સુરાણી વકતત્વ કલાના માસ્ટર છે. અગાઉ વકતૃત્વ સ્પર્ધામાં પણ વિજેતા થયા હોવાનું જણાવ્યું હતું.

રાજકોટમાં રહી સનદી અધિકારી બનવા ઇચ્છુક અને ધો. 10માં સાયન્સ અને સંસ્કૃત 100માંથી 100 માર્ક સાથે 99.99 પીઆર મેળવનાર કુ. ધારા વિરેન્દ્રભાઇ સોલંકીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી આઇએએસ અથવા આઇપીએસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દીપકકુમાર જીજ્ઞોશભાઇ બાબરિયા વિજ્ઞાાન – સંસ્કૃતમાં 100માંથી 100 માર્કસ મેળવી કોમર્સ વિદ્યાશાખામાં આગળ વધી સફળ બિઝનેસમેન બનવા ઇચ્છા વ્યક્ત કરી હતી. અગાઉ જનરલ નોલેજની પરીક્ષામાં પણ તેઓનું શ્રેષ્ઠ પરિણામ આપ્યું હતું. બોર્ડ પ્રથમમાં આ વિદ્યાર્થીને આયાત – નિકાસના વેપાર ક્ષેત્રે આગળ વધવું છે. રાજકોટ નજીક માધાપરમાં ખેતીકામ કરતા પિતાને પુત્ર રાહિલ ભાવેશભાઇ સોજીત્રાએ 99.99 પીઆર સાથે ધો. 10માં 99.33 ટકા મેળવ્યા છે. તેમણએ સીએ બનવાનો સંકલ્પ જાહેર કર્યો હતો એ જ રીતે નેક જીલેનકુમાર સોરઠીયાએ દેશને શ્રેષ્ઠ આઇ.ટી. એન્જિનીયરની જરૂર હોવાનું જણાવી આઇ.ટી. ફિલ્ડમાં આગળ વધવાનું જણાવ્યું હતું. તેઓએ 99.99 પીઆર સાથે સંસ્કૃત અને વિજ્ઞાાનમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા હતા. જ્યારે બોર્ડ પ્રથમ અભિષેક પંડયાએ સાયન્સના શ્રેષ્ઠ અધ્યાપક બનવા માટે કેમીસ્ટ્રી અથવા મેથ્સમાં પીએચડી બનવાનાં સંકલ્પ જાહેર કર્યો હતો. તેઓ ડ્રોઇંગ – ઓરેગામીનો વિશેષ શોખ ધરાવતા હોવાનું જણાવ્યું હતું.

Next Post
બીજી મહિલા સાથે પ્રેમ સંબંધથી મારઝૂડ કરી છૂટાછેડા માટે પતિનું દબાણ | Ra wichiwich pokiten ar tong ng…

બીજી મહિલા સાથે પ્રેમ સંબંધથી મારઝૂડ કરી છૂટાછેડા માટે પતિનું દબાણ | Ra wichiwich pokiten ar tong ng...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In