• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પત્નીના માથે હાથ મૂકી પતિ પાસેથી રૃા.૧.૯૦ લાખની માળા, વિંટી લઇ નાગો બાવો નાસી ગયો | Iwe ekkewe polis…

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પત્નીના માથે હાથ મૂકી પતિ પાસેથી રૃા.૧.૯૦ લાખની માળા, વિંટી લઇ નાગો બાવો નાસી ગયો | Iwe ekkewe polis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14 ટકા : ભારતનું છ વર્ષના તળિયે | Taiwan S…

સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

Load More

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં ગઠિયા લોકો પાસેથી રૃપિયા અને કિંમતી સામાન પડાવવા અવ નવા અખતરા કરી રહ્યા છે.નરોેડામાં સરનામું પૂછવાના બહાને કારના ડ્રાઇવરે દંપિતને ઉભા રાખ્યા હતા ત્યારબાદ કારમાં બેઠેલા નાગા બાવાએ મહિલાના માથે હાથ મૂકીને મોબાઇલ તથા ઘડિયાળ અને સોનાની વિંટી લીધા પછી પાછી આપી હતી જ્યારે રૃા. ૧.૯૦ લાખની મતાની બીજી સોનીની વિંટી અને રૃદ્વાક્ષની સોનાથી મઢેલી માળા લઇેને નાગો બાવો કારમાં ભાગી ગયો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દંપતિ દિકરીના ઘરે જતા હતા ઉભા રાખીને વિંટી અને રુદ્વાક્ષની માળા લઇને આગળ આવો કહીને નાગા બાવો કારમાં ભાગી ગયો

નવા વાડજમાં રહેતા આધેડે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણા નાગા બાવો અને કારનો ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેમના પત્ની તા. ૨૯-૦૪-૨૦૨૬ના રોજ એક્ટિવા લઇને નાના ચિલોડા ખાતે રહેતી દિકરીના ઘરે જતા હતા આ સમયે નરોડા ન્યું શાહીબાગ મંગુબાના ફાર્મ આગળ એક કાર ચાલકે તેમને રોકીને ગાંધીનગર અક્ષરધામ જવા માટે સરનામું પૂછ્યું હતું. ત્યારબાદ કારમાં બેઠેલા નાગા બાવાએ વાતોમાં વાળીને ફરિયાદીની પત્નીના માથે હાથ મૂકીને મોબાઇલ તથા ઘડિયાળ અને સોનાની વિંટી લીધા પછી પાછી આપી હતી.

જ્યારે રૃા. ૧.૯૦ લાખની મતાની બીજી સોનીની વિંટી અને રૃદ્વાક્ષની સોનાથી મઢેલી માળા લઇેને નાગો બાવો કારમાં ભાગી ગયો હતો. દપતિએ તેની કારનો પીછો કર્યા પણ કાર પૂરઝડપે હંકારીને નાગા બાવા સહિતના આરોપીઓ નાસી ગયા હતા. આ ઘટના અંગે નરોડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..’, IMFની ચેતવણી | India must i…

'ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..', IMFની ચેતવણી | India must i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14 ટકા : ભારતનું છ વર્ષના તળિયે | Taiwan S…

MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14 ટકા : ભારતનું છ વર્ષના તળિયે | Taiwan S…

સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી નહીં કરાતા સોનાચાંદીની આયાત અવરોધાઇ | Import of gold an…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14 ટકા : ભારતનું છ વર્ષના તળિયે | Taiwan S…
GUJARAT

અમદાવાદ :વિશ્વની અગ્રણી ચિપ ઉત્પાદક, તાઈવાન સેમીકન્ડકટર મેન્યુ. કંપની (TSMC) એ MSCI મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ ઇમર્જિંગ માર્કેટ (EM) ઇન્ડેક્સમાં...

Read more

સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી નહીં કરાતા સોનાચાંદીની આયાત અવરોધાઇ | Import of gold an…

એસએસસી બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ | Bhavnagar’s highest result in th…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In