• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

Load More

મુંબઈ : ઈરાન-અમેરિકા યુદ્વ ફરી ભડકવાના  જોખમને લઈ ગઈકાલે સાવચેતી બાદ હવે બન્ને દેશો વચ્ચે ટૂંક સમયમાં વન-પેઈજ મેમો અંતિમ ડિલ કરી યુદ્વનો અંત લાવવા જઈ રહ્યાના અહેવાલે આજે વૈશ્વિક બજારોમાં તોફાની તેજી આવી હતી.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા શાંતિ ઈચ્છી રહ્યું હોવાનું જણાવી હોર્મુઝ માર્ગે જહાજોનો માર્ગ મોકળો કરવાના સંકેત આપતાં આજે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ૧૦ ટકાથી વધુ કડાકા સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો ૬૮ પૈસા જેટલો ઉછળીને ૯૪.૬૧ થઈ જવા સાથે અન્ય ચલણો સહિતના મૂલ્યમાં મજબૂત ઉછાળાને પરિણામે શેર બજારોમાં આક્રમક તેજી થઈ હતી. ભારતીય શેર બજારોમાં આજે આરંભિક કલાકોમાં બજાર ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી બેઝડ અણધારી વોલેટીલિટી બતાવીને  બે-તરફી ફંગોળાયા બાદ બપોરે એક વાગ્યા બાદ તોફાની ઉછાળો આવ્યો હતો. યુદ્વના અંતના સંકેત અને બીજી તરફ કોર્પોરેટ પરિણામોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રોત્સાહક પરિણામની પોઝિટીવ અસર બજાર પર જોવાઈ હતી.

બેંક નિફટીની ૧૪૩૪ પોઈન્ટની છલાંગ : ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૧૦૦૫ ઉછળ્યો : નિફટી ૨૪૩૫૦ ક્રોસ

ફંડોએ ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર-ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં મજબૂત ખરીદી કરી હતી. આ સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં નાસ્દાક પાછળ તેજી થઈ હતી. સેન્સેક્સ આરંભમાં ૫૦૦ પોઈન્ટથી વધુ ગેપઅપ ઓપનીંગ થયા બાદ ધડધડ તૂટીને વધ્યામથાળેથી ૭૫૦ પોઈન્ટ જેટલો  ગબડીને નીચામાં ૭૬૭૭૩.૨૫ સુધી આવ્યા બાદ એક વાગ્યા પછી બેંકિંગ શેરોમાં મોટી ખરીદી નીકળતા થયેલી ઝડપી રિકવરીમાં ૧૦૦૪.૯૯ પોઈન્ટથી વધુ ઉછાળો આપીને ઉપરમાં ૭૮૦૨૨.૭૮ સુધી પહોંચી અંતે ૯૪૦.૭૩ પોઈન્ટ વધીને ૭૭૯૫૮.૫૨ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૩૯૯૭.૯૦ સુધી આવી ઉછળીને ઉપરમાં ૨૪૩૫૬.૫૦ સુધી જઈ અંતે ૨૯૮.૧૫ પોઈન્ટ વધીને ૨૪૩૩૦.૯૫ બંધ રહ્યો હતો. બેંક નિફટી પણ આજે ૧૪૩૪ પોઈન્ટ ઉછળીને ૫૫૯૮૧ની સપાટીએ પહોંચી ગયો હતો.

ઓટો ઈન્ડેક્સ ૧૩૩૮ પોઈન્ટ ઉછળ્યો : મહિન્દ્રા સારા પરિણામે રૂ.૮૮ ઉછળ્યો : ટાટા મોટર્સ, બજાજ વધ્યા

ક્રુડ ઓઈલના ભાવમાં ૧૦થી ૧૧ ટકાનો કડાકો બોલાઈ જતાં પેટ્રોલ, ડિઝલનો પુરવઠો જળવાઈ રહેવાના અને વાહનોની ખરીદી ફરી વધવાની અપેક્ષાએ તેમ જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક રહેતાં ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં મોટી તેજી કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૪૧ ટકા વધતાં શેરમાં આકર્ષણે રૂ.૮૮.૩૫ વધીને રૂ.૩૩૦૦ રહ્યો હતો. મધરસન રૂ.૬.૮૦ વધીને રૂ.૧૨૭, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૭.૮૦ વધીને રૂ.૩૫૮, અશોક લેલેન્ડ રૂ.૭.૬૦ વધીને રૂ.૧૬૭.૯૦, ઉનો મિન્ડા રૂ.૪૭.૭૦ વધીને રૂ.૧૧૩૪.૫૫, અપોલો ટાયર રૂ.૧૩.૨૦ વધીને રૂ.૪૧૫.૯૦, બજાજ ઓટો રૂ.૨૭૧.૧૫ વધીને રૂ.૧૦,૩૧૪.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૨.૫૦ વધીને રૂ.૨૨૨૭.૨૫, ટીવીએસ મોટર રૂ.૭૯.૮૫ વધીને રૂ.૩૬૧૪.૮૫, મારૂતી સુઝુકી રૂ.૨૯૪.૪૫ વધીને રૂ.૧૩,૭૨૦.૫૫, બોશ રૂ.૭૮૪.૫૦ વધીને રૂ.૩૬,૬૬૮.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૩૩૭.૯૮ પોઈન્ટ ઉછળીને ૫૯૦૬૧.૯૩ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૧૬૨૨ પોઈન્ટ ઉછળ્યો : યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ફરી આક્રમક ખરીદી કરી હતી. યશ બેંક રૂ.૧.૬૩ વધીને રૂ.૨૨.૧૩, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૫.૭૦ વધીને રૂ.૯૪૬.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩૫.૮૫ વધીને રૂ.૧૦૯૫.૬૦, એચડીએફસી બેંક રૂ.૨૪.૦૫ વધીને રૂ.૭૯૬.૬૦, એક્સિસ બેંક રૂ.૩૬.૩૫ વધીને રૂ.૧૨૯૬.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૭.૫૦ વધીને રૂ.૨૭૦.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૮ વધીને રૂ.૧૨૭૯.૪૫, પીએનબી રૂ.૨.૨૫ વધીને રૂ.૧૧૦.૧૫, એયુ સ્મોલ બેંક રૂ.૧૭.૧૫ વધીને રૂ.૧૦૨૪.૪૫  રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૬૨૧.૮૧ પોઈન્ટ ઉછળીને ૬૩૦૫૨.૮૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફરી તોફાની તેજી : સન ફાર્મા એડવાન્સ, વોખાર્ટ, પેનેશિયા બાયોટેક ઉછળ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફરી તોફાન તેજીના મંડાણ થયા હોય એમ ફંડોએ મોટી ખરીદી કરી હતી. સન ફાર્મા એડવાન્સ રિસર્ચ રૂ.૧૭ વધીને રૂ.૧૫૭.૦૫, વોખાર્ટ રૂ.૧૮૩ વધીને રૂ.૧૭૨૦.૨૫, પેનેશિયા બાયોટેક રૂ.૨૮.૬૦ વધીને રૂ.૩૯૮.૭૫, હાઈકલ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૨૧૧.૬૦, અજન્તા ફાર્મા રૂ.૧૯૨.૩૫ વધીને રૂ.૩૦૯૩.૨૫, થાયરોકેર રૂ.૨૮.૨૫ વધીને રૂ.૪૬૦.૬૦, ટારસન્સ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૨૨૮.૧૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૭.૪૦ વધીને રૂ.૬૬૩.૧૦, કોહાન્સ રૂ.૨૬.૩૫ વધીને રૂ.૪૮૦.૯૫, ઈન્ડોકો રેમેડિઝ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૨૨૭.૯૫, કોવઈ રૂ.૧૩૫.૯૫ વધીને રૂ.૫૭૧૪.૨૦, સિપ્લા રૂ.૩૧.૭૦ વધીને રૂ.૧૩૬૫.૨૫, નાટકો ફાર્મા રૂ.૨૬.૧૫ વધીને રૂ.૧૧૫૦.૧૫, વેનબરી રૂ.૫.૮૦ વધીને રૂ.૨૫૭.૮૦, ગ્લેન્ડ રૂ.૩૯.૪૫ વધીને રૂ.૧૮૧૨.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૯૦૨.૨૩ પોઈન્ટ ઉછળીને ૪૬૨૨૯.૨૩ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : હિન્દુસ્તાન ઝિંક, અદાણી એન્ટર., એપીએલ અપોલો, ટાટા સ્ટીલ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે વેલ્યુબાઈંગ વધાર્યું હતું. હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૩.૫૦ વધીને રૂ.૬૩૪.૫૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૭૫.૮૫ વધીને રૂ.૨૫૩૯.૪૦, એપીએલ અપોલો રૂ.૪૪.૪૦ વધીને રૂ.૧૯૧૪.૯૦, ટાટા સ્ટીલ રૂ.૪.૨૫ વધીને રૂ.૨૧૫.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૦.૬૫ વધીને રૂ.૧૨૭૩.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૮૨.૯૬ પોઈન્ટ વઝધીને ૪૨૯૨૦.૪૮ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફરી તેજી : અંબર એન્ટર. રૂ.૪૬૦ ઉછળ્યો : એશીયન  પેઈન્ટ, ક્રોમ્પ્ટન વધ્યા

દેશમાં રેર અર્થ તેમ જ સેમીકન્ડકટર્સ, ચીપ માટે ફાસ્ટટ્રેક એફડીઆઈની મંજૂરીના સરકારના નિર્ણયની પોઝિટીવ અસરે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો ફરી તેજીમાં આવી ગયા હતા. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૬૦ વધીને રૂ.૮૬૬૪.૮૦, એશીયન પેઈન્ટ રૂ.૮૬.૫૫ વધીને રૂ.૨૫૧૮.૮૫, ક્રોમ્પ્ટન રૂ.૮.૩૦ વધીને રૂ.૨૮૩.૪૫, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૨.૩૦ વધીને રૂ.૫૪૪.૪૦, બર્જર પેઈન્ટ રૂ.૭.૮૫ વધીને રૂ.૪૭૮.૩૫  રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૫૮.૭૫ પોઈન્ટ વધીને ૫૯૬૭૫.૮૬ બંધ રહ્યો હતો.

રિયલ એસ્ટેટ શેરોમાં ફંડોની મોટી ખરીદી : એમ્બેસી ડેવલપમેન્ટમાં તેજી : અનંતરાજ, લોઢા, ગોદરેજ વધ્યા

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર આવતાં હવે રાજયમાં ફરી ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં મોટી હલચલની અપેક્ષાએ પ્રોપર્ટી માર્કેટમાં ફરી તેજી આવવાની અપેક્ષાએ ફંડોએ આજે રિયાલ્ટી કંપનીઓના શેરોમાં મોટી ખરીદી કરી હતી. એમ્બેસી ડેવલપમેન્ટ્સમાં ફંડોની આક્રમક ખરીદીએ રૂ.૯.૬૬ ઉછળીને રૂ.૫૭.૯૯ રહ્યો હતો. અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૬ વધીને રૂ.૫૫૬.૪૦, લોઢા ડેવલપર્સ રૂ.૪૦.૬૫ વધીને રૂ.૯૪૮.૫૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૭.૨૦ વધીને રૂ.૧૮૬૬.૭૦, બ્રિગેડ એન્ટર રૂ.૨૦.૧૫ વધીને રૂ.૮૧૨, ફિનિક્સ રૂ.૪૪.૬૦ વધીને રૂ.૧૮૩૮.૩૫, ડીએલએફ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૬૦૯.૦૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૨૨.૩૦ વધીને રૂ.૧૪૫૪.૬૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૭૦.૭૪ પોઈન્ટ વધીને ૬૩૬૫.૪૬ બંધ રહ્યો હતો.ે હતો.

તેજીના મંડાણ : સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડોની ફરી આક્રમક લેવાલ : ૨૮૧૩ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં ફંડોએ  આજે મોટી તેજી કર્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૯૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૮થી વધીને ૨૮૧૩  અને ઘટનારની સંખ્યા ૨૧૮૧થી ઘટીને ૧૪૨૭ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૫૮૩૫ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૮૩૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૮૩૪.૯૦ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૬૮૩૬.૮૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૯૯ લાખ કરોડ વધીને રૂ.૪૭૨.૮૦ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં તોફાની તેજી સાથે બજારમાં અન્ય ઘણા શેરોમાં આકર્ષણે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં મર્યાદિત રૂ.૫.૯૯ લાખ કરોડ વધીને રૂ.૪૭૨.૮૦  લાખ કરોડ રહ્યું હતું.

Next Post
તમિલનાડુમાં કોંગ્રેસ બરાબરની ફસાઈ! વિજયને ટેકો જાહેર કરતાં જ સ્ટાલિને કર્યો મોટો ખેલ? | Tamil Nadu C…

તમિલનાડુમાં કોંગ્રેસ બરાબરની ફસાઈ! વિજયને ટેકો જાહેર કરતાં જ સ્ટાલિને કર્યો મોટો ખેલ? | Tamil Nadu C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

Jamnagar News: જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા જેવી સામાન્ય બાબતમાં બાળકો વચ્ચે થયેલી ધકામુક્કીએ મોટું સ્વરૂપ...

Read more

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In