• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…: બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ…

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…: બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

Operation Sindoor First Anniversary: ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરી દોહરાવ્યો છે. ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સાથે સાથે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ બંગાળ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓનો જવાબ આપતા બંગાળની પણ ઝાટકણી કાઢી છે. 

બાંગ્લાદેશ મુદ્દે ભારતનું વલણ

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાનના નિવેદન પર પણ ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું કે, મુખ્ય મુદ્દો ભારતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પરત મોકલવાનો (Repatriation) છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીયતાની ચકાસણીના 2,860થી વધુ કેસો બાંગ્લાદેશ પાસે પેન્ડિંગ છે, જેમાંથી ઘણા 5 વર્ષથી વધુ જૂના છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે, બાંગ્લાદેશ આ પ્રક્રિયા ઝડપી બનાવશે જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવાની પ્રક્રિયા સરળ બની શકે.

રાજનીતિ છોડો અને તમારા નાગરિકોને પરત બોલાવો

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ આપેલા નિવેદન પર ભારત સરકારે આકરું વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, અસલી મુદ્દો નિવેદનબાજીનો નહીં, પરંતુ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓને પરત મોકલવાનો છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામો બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાંગ્લાદેશે સહકાર આપવાની જરૂર છે.

ભારતનો મુખ્ય પક્ષ રીપેટ્રિએશન

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશ તરફથી જે ટિપ્પણીઓ થઈ રહી છે, તેને અસલી મુદ્દાથી અલગ જોઈ શકાય નહીં. ભારતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓને તેમના દેશમાં પરત મોકલવા. રણધીર જાયસ્વાલે જણાવ્યું કે આ પ્રક્રિયા માટે બાંગ્લાદેશનો સહકાર અનિવાર્ય છે, જે હાલમાં પૂરતો મળી રહ્યો નથી.

આંકડાકીય વિગત: 2,860થી વધુ કેસ પેન્ડિંગ

ભારતે બાંગ્લાદેશની ઢીલી નીતિ સામે લાલ આંખ કરતા ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. અત્યારે 2,860થી વધુ કેસ એવા છે જેમાં રાષ્ટ્રીયતાની તપાસ કરવાની જવાબદારી બાંગ્લાદેશની છે, પરંતુ તે પેન્ડિંગ છે. તે પૈકી ઘણા કેસ એવા છે જે છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી અટવાયેલા પડ્યા છે. ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશ આ વેરિફિકેશનની પ્રક્રિયા ઝડપી બનાવે જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવાનું કામ સરળતાથી થઈ શકે.

આતંકવાદ એ પાકિસ્તાનની સરકારી નીતિ

રણધીર જાયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જાણે છે કે પાકિસ્તાન આતંકવાદને તેની સરકારી નીતિ તરીકે વાપરે છે. ભારત પોતાની સુરક્ષા માટે હંમેશા સજ્જ છે અને વૈશ્વિક સ્તરે આતંકવાદ વિરોધી લડાઈને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.

Next Post
તમિલનાડુમાં સત્તા માટે સંગ્રામ: વિજયના સમર્થનમાં AIADMKમાં ભંગાણના એંધાણ, 28 ધારાસભ્યો રિસોર્ટમાં શિ…

તમિલનાડુમાં સત્તા માટે સંગ્રામ: વિજયના સમર્થનમાં AIADMKમાં ભંગાણના એંધાણ, 28 ધારાસભ્યો રિસોર્ટમાં શિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In