• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગરના શિપબ્રેકર સાથે સેલ્સ મેનેજર સહિતનાએ કરી છેતરપિંડી | Sales manager and others cheated a ship…

satyasamachar by satyasamachar
January 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગરના શિપબ્રેકર સાથે સેલ્સ મેનેજર સહિતનાએ કરી છેતરપિંડી | Sales manager and others cheated a ship…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Load More

– માલની કિંમત ઓછી દર્શાવી ખરીદ-વેચાણ કરી

– શિપબ્રેકરે ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા અલંગ પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર : ભાવનગરમાં રહેતા શિપબ્રેકરના અલંગ શિપયાર્ડમાં આવેલ પ્લોટમાં સેલ્સ મેનેજરે અન્ય લોકો સાથે મેળાપીપણું કરીને ખરેખર માલની કિંમત કરતા ઓછી કિંમતે માલની ખરીદી વેચાણ કરાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા શિપબ્રેકરે તેના સેલ્સ મેનેજર સહિત ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના સરદારનગર રોડ, આશીર્વાદ બેંગલોઝ ખાતે રહેતા અને શિપ બ્રેકિંગનો વ્યવસાય કરતા સંજયભાઈ પ્રતાપભાઈ મહેતાની કંપનીમાં ફરજ બજાવતા સેલ્સ મેનેજર હકા વાજાએ  રૂવાબઅલી સુવાલે શેખ સાથે મેળાપીપણું કરી કંપનીમાં રહેલ ફ્રેઇન વજન-૧૨.૭૫૬ ટન તથા ૯.૫૬ ટન  રૂ.૧૧.૩૧,૨૯૬ માં મુન્ના ભગવાનભાઇ દિહોરા (રહે.ત્રાપજ તા.તળાજા ) ગુજરાત આયર્ન એન્ડ સ્ટીલવાળા પાસે ખરીદ કરાવી, મુન્ના દિહોરાએ તેની અલંગ આયર્ન એન્ડ સ્ટીલ નામની કંપનીમાં આ માલ રૂ.૧૦,૫૧૦૫માં ખરીદી રાકેશ રાજીવ રંજન (રહે. મુંબઈ ) વાળા હસ્તક રૂ.૧,૬૫,૧૬૫ના ભાવથી મુંબઈ ખાતેની કંપનીને વેચાણ કર્યું હતું.તેમજ સેલ્સ મેનેજર હકા વાજા તથા રૂવાબએલી શેખએ  કંપનીમાં રહેલ કેબલમાં ખરેખર વજન-૦૫ કિલોએ એક કિલો કોપર નીકળે તેના બદલે ૮ કિલો કેબલમાં ૧ કિલો કોપર દર્શાવી હકા વાજાએ માલ ઓછી ગુણવત્તાવાળો દર્શાવી કેબલ વજન-૧૮ ટન કિ.રૂ .૮૦૮૦ના ભાવથી રૂવાબઅલી શેખ પાસે ખરીદ કરાવી બંનેએ આથક લાભ મેળવી કંપની સાથે પુર્વઆયોજીત ગુન્હાહિત કાવતરૂ રચી,ખરેખર માલની કિંમત કરતાં ઓછી કિંમતે માલ ખરીદ-વેચાણ કરી,કરાવી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો.આ બનાવ સંદર્ભે સંજયભાઈએ ચાર શખ્સ વિરૂધ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સેલ્સ મેનેજર સ્ક્રેપના માલમાં હેરાફેરી કરી રૂપિયા ગજવામા નાખતો હતો

સેલ્સ મેનેજર હકા વાજા કંપનીમાં રહેલ માલનું વજન આછું દર્શાવતો હતો અને કેબલ વાયરની ઓછી ગુણવત્તા દર્શાવી અન્ય સાગરીતો સાથે મેણાપણું કરી આથક લાભ મેળવી રૂપિયા ગજવામાં નાખી છેતરપિંડી આચરતો હતો

Next Post
ખોડુ ગામે ગૌચરની જમીન ખુલ્લી કર્યા બાદ પશુઓ ચરાવી દેવાયા | After the cattle were grazed after the gr…

ખોડુ ગામે ગૌચરની જમીન ખુલ્લી કર્યા બાદ પશુઓ ચરાવી દેવાયા | After the cattle were grazed after the gr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In