• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવે ‘ડિજિટલ ડેટા’ પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય | Gandh…

satyasamachar by satyasamachar
May 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવે ‘ડિજિટલ ડેટા’ પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય | Gandh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

Load More

Gandhinagar Court Judgment On Digital Data: ટેકનોલોજીના આધુનિક યુગમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની ભૌતિક સંપત્તિના વારસા વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેના ડિજિટલ ડેટાનું શું? આ જટિલ પ્રશ્ન પર ગાંધીનગરની અદાલતે એક અત્યંત પ્રગતિશીલ અને દૂરગામી અસર ધરાવતો સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મૃતક વ્યક્તિનો આઈફોન, એપલ આઈડી અને આઈક્લાઉડ એકાઉન્ટમાં રહેલો ડેટા એ તેમની ‘વારસાગત એસ્ટેટ’નો જ ભાગ છે અને તેના પર વારસદારોનો કાનૂની હક્ક છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસની વિગત અનુસાર, એક વ્યક્તિના અવસાન બાદ તેમના પરિવારને આઈફોન અને આઈક્લાઉડ એકાઉન્ટમાં સંગ્રહિત ફેમિલી ફોટોગ્રાફ્સ, વિડિયોઝ, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને વોઇસ નોટ્સની જરૂરિયાત ઊભી થઈ હતી. જ્યારે પરિવારે આ ડેટા મેળવવા માટે ટેક જાયન્ટ ‘એપલ’ (Apple) કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે કંપનીએ સુરક્ષા અને પ્રાઇવસીની નીતિઓ ટાંકીને કોર્ટના સત્તાવાર આદેશ વગર ઍક્સેસ આપવાનો ઇનકાર કર્યો હતો. આખરે, ન્યાય મેળવવા માટે પરિવારે ગાંધીનગરની અદાલતમાં ‘ઈન્ડિયન સક્સેશન એક્ટ’ હેઠળ અરજી દાખલ કરી હતી.

કોર્ટનું મહત્વનું અવલોકન: પ્રાઇવસી અને મિલ્કતનો અધિકાર

અદાલતે આ કેસમાં ‘મિલ્કત’ની વ્યાખ્યાને આધુનિક સંદર્ભમાં વ્યાપક બનાવી હતી. અદાલતે નોંધ્યું કે, ડિજિટલ ડેટામાં માલિકી હક્ક અને મૂલ્ય જેવા મિલ્કતના તમામ મૂળભૂત તત્વો રહેલા છે, તેથી તેને વારસાગત સંપત્તિ ગણવી જોઈએ. કોર્ટે મહત્વનું અવલોકન કર્યું કે, વ્યક્તિગત પ્રાઇવસીનો અધિકાર વ્યક્તિના મૃત્યુ સાથે સમાપ્ત થાય છે અને તે તેના કાનૂની વારસદારોને ડેટા ઍક્સેસ કરતા રોકી શકે નહીં. આજના સમયમાં વ્યક્તિનું જીવન ડિજિટલ ઇકોસિસ્ટમ સાથે અતૂટ રીતે જોડાયેલું હોવાથી ડિજિટલ વારસો અનિવાર્ય છે.

અરજદારના એડવોકેટની દલીલો

અરજદાર તરફે જાણીતા એડવોકેટ જીત જે. ભટ્ટ દ્વારા સંશોધનલક્ષી દલીલો રજૂ કરવામાં આવી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ‘ડિજિટલ એસ્ટેટ જ્યુરિસ્પ્રુડન્સ’નો સંદર્ભ આપી સમજાવ્યું હતું કે ડિજિટલ એસેટ્સનું સંચાલન પરિવાર માટે માત્ર આર્થિક જ નહીં, પરંતુ ભાવનાત્મક રીતે પણ કેટલું અનિવાર્ય છે. અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી મૃતકની પુત્રીને ‘લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન’ મંજૂર કર્યા છે.

એપલ કંપનીને ટેકનિકલ સહાયનો આદેશ

અદાલતે આ ઐતિહાસિક ચુકાદામાં એપલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ વારસદારોને ડેટા રિકવરીમાં જરૂરી તમામ ટેકનિકલ સહાય પૂરી પાડે. આ નિર્ણયથી ભવિષ્યમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઈ-મેઈલ્સ અને ક્રિપ્ટોકરન્સી જેવા ડિજિટલ વારસાના કેસોમાં એક નવી કાનૂની દિશા મળશે.

આ પણ વાંચો: વટવા મર્ડર કેસ: 34 વર્ષ બાદ DNA રિપોર્ટે ઉકેલ્યો હત્યાનો ભેદ, 20 ફૂટ ઊંડેથી મળેલું કંકાલ ફરજાનાનું જ હોવાનું સાબિત

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને વારસો

અદાલતે એ બાબત પર પણ ભાર મૂક્યો કે ડિજિટલ ડેટા માત્ર ટેકનિકલ માહિતી નથી, પરંતુ વ્યક્તિની ભાવનાત્મક મૂડી છે. જો મૃતક વ્યક્તિએ કોઈ નોમિનીની નિમણૂક ન કરી હોય, તો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 ની જોગવાઈઓ મુજબ પણ તેના સંચાલનનો અધિકાર કાનૂની વારસદારોને જ મળે છે.

Next Post
લોહી માટે ‘લોહી ઉકાળા’: નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સ…

લોહી માટે 'લોહી ઉકાળા': નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…
GUJARAT

RSS Chief Mohan Bhagwat on Inter-caste Marriage: કર્ણાટકના મૈસુરુમાં ‘સામાજિક સમરસતા’ વિષય પર બોલતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં એકતા...

Read more

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In