• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોટા ખુંટવડાથી દુધાળા-૨નો માર્ગ ખખડધજ હાલતમાં | The road from Mota Khuntwada to Dudhala 2 is in a di…

satyasamachar by satyasamachar
January 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મોટા ખુંટવડાથી દુધાળા-૨નો માર્ગ ખખડધજ હાલતમાં | The road from Mota Khuntwada to Dudhala 2 is in a di…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઈચ્છા શકિતના અભાવે 

– કિકરીયા પાસેનું નાળુ પણ જોખમી, ગ્રામજનો આંદોલનના મૂડમાં 

મોટા ખુંટવડા : મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી દુધાળા નં.૨ સુધીનો રસ્તો લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે. ચૂંટાયેલા પ્રતતિનિધિઓની ઈચ્છાશકિતના અભાવે મહુવા પંથકમાં અગત્યતા ધરાવતા આ માર્ગની દુર્દશા દિન પ્રતિદિન વધુ ને વધુ ખખડી રહી હોય ગ્રામજનો આંદોલનના મૂડમાં આવી ગયા છે.

આજથી વર્ષો પૂર્વે જિલ્લા તંત્ર દ્વારા મોટા ખુટવડાથી દુધાળાનો માર્ગ બનાવાયો હતો જેની હાલત હાલ અત્યંત ખરાબ થઈ ગઈ છે. આ રસ્તા પર વાહન ચલાવવુ જાણે કે રણની રેતીમાં ચાલતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. આ રસ્તામાં કયાંય ડામરનું નામોનિશાન રહ્યુ નથી.તાલુકાના ગ્રામજનોને પરસ્પર સાંકળતો આ માર્ગ હોય સૌ કોઈને તેની ખાસ આવશ્યકતા રહેતી હોય છે. તેમ છતાં તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યુ હોય તેમ કશુ કામ ધ્યાને લેતા નથી. આ માર્ગ પર મોટા ખુંટવડા અને કિકરીયા ગામ વચ્ચે આવેલ એક નાળુ ખૂબ જોખમી છે. જયાં વન વે જેવી સ્થિતી છે. તેમ છતાં લાંબા સમયથી સત્તાધીશોની નજર પડતી જ નથી. જાણે કે, આ રસ્તા પરથી કોઈ અધિકારીઓ કે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પસાર થતા નહિ હોય તેવુ લોકોને લાગી રહ્યુ છે. જો તંત્ર વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ નહિ ધરે તો સ્થાનિક લોકોને આંદોલનના મંડાણ કરવાની ફરજ પડશે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.

Next Post
બોલેરો, પશુઓ સહિત 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, પોલીસે તપાસ આદરી | Goods worth Rs 1 20 lakh inclu…

બોલેરો, પશુઓ સહિત 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, પોલીસે તપાસ આદરી | Goods worth Rs 1 20 lakh inclu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો | Panchm…

‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો | Panchm…
GUJARAT

Panchmahal News: પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીએ પશુપાલકો માટે રાહતભર્યો નિર્ણય લીધો છે.  ઉનાળાની પરિસ્થિતિને...

Read more

‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In