• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો | tamil nadu govt fo…

satyasamachar by satyasamachar
May 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો | tamil nadu govt fo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Load More

Tamil Nadu Government Formation Drama: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં ચાલી રહેલી નંબર ગેમ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ચુકી છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ બહુમતીથી થોડી દૂર છે. આ ગજગ્રાહ વચ્ચે AIADMK પ્રમુખ એડપ્પાદી પલાનીસ્વામી (EPS) ના એક રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય ગરમાવો વધારી દીધો છે.

EPS નું ટ્વીટ અને તેના અર્થ

પલાનીસ્વામીએ ‘X’ પર પોસ્ટ કરીને તમિલનાડુમાં સરકાર બનાવવા જઈ રહેલા પક્ષને અભિનંદન પાઠવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે કોઈ ચોક્કસ પક્ષનું નામ લીધું નથી. EPS એ લખ્યું, તાજેતરમાં યોજાયેલી 17મી વિધાનસભા ચૂંટણીમાં વિવિધ પક્ષોના ઉમેદવારો વિજયી થયા છે. તમિલનાડુમાં સરકાર બનાવવા જઈ રહેલા પક્ષને મારા હાર્દિક અભિનંદન. આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે વિજય બહુમતી સાબિત કરવા માટે પોતાનું તમામ જોર લગાવી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, આ ટ્વીટ વિજયને પરોક્ષ રીતે ગ્રીન સિગ્નલ અથવા તેમની સફળતાનો સંકેત હોઈ શકે છે.

આ પણ વાંચો :પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર

વિજય બહુમતીથી કેટલા દૂર?

તમિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. વિજયની પાર્ટી TVKએ 107 બેઠકો જીતી છે. કોંગ્રેસે વિજયને ટેકો જાહેર કર્યો છે, જ્યારે CPI અને CPI(M) એ પણ રાષ્ટ્રપતિ શાસન અટકાવવા અને ભાજપનો પ્રભાવ રોકવા વિજયને ટેકો આપવાની તરફેણ કરી છે. હવે આખી રમત થોલ થિરુમાવલવનના નેતૃત્વ હેઠળની VCK પર ટકેલી છે. જો VCK સમર્થન આપે તો વિજય આરામથી બહુમતીનો આંકડો વટાવી જશે.

તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો 2 - image

શું પડદા પાછળ ખેલ ખેલાઈ રહ્યો છે?

EPS ના નિવેદન બાદ એવી અટકળો તેજ થઈ છે કે એન્ટી-DMK છાવણી અને TVK વચ્ચે કોઈ ગુપ્ત વાતચીત ચાલી રહી છે. થોડા સમય પહેલા AIADMK ના એક સાંસદે પણ દાવો કર્યો હતો કે મારા નેતા CM બનશે, જેણે આ રહસ્યમાં વધારો કર્યો હતો.

રાજભવનમાં હલચલ

છેલ્લા બે દિવસથી તમિલનાડુનું રાજકારણ કોઈ રોમાંચક થ્રિલર જેવું બની ગયું છે. ગુમ થયેલા ધારાસભ્યો અને મોડી રાત સુધી ચાલતી બેઠકો વચ્ચે વિજયે ઘણીવાર રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની મુલાકાત લીધી છે. રાજ્યપાલે સરકાર રચવા આમંત્રણ આપતા પહેલા બહુમતીનું વિધિવત પ્રમાણ માંગ્યું છે. શું વિજય તમિલનાડુના નવા થલપતિ તરીકે સત્તા સંભાળશે કે પછી રાજકીય ખેંચતાણ હજુ લાંબી ચાલશે? EPS ના ટ્વીટે આ લડાઈને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

Next Post
પંજાબમાં AAPના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી | money laundering …

પંજાબમાં AAPના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી | money laundering ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

વડોદરામાં ‘ગ્રાન્ડ સેલિબ્રિટી એવોર્ડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં અમૃતા પ્રકાશજીનો મેકઓવર સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ...

Read more

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In