
ગૃપ વિશે કેમ ખરાબ બોલે છે.તેમ કહી
ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડાયો, ત્રણ સામે પોલીસમાં ફરિયાદ
ભાવનગર – ભરતનગર ખાતે રહેતા યુવાનને ત્રણ ઈસમોએ બન્ના ગૃપ વિશે કેમ ખરાબ બોલે છે.તેમ કહી ત્રણેય શખ્સે ધારીયા અને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
<a href=
<p>The post 3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો first appeared on gandhinagarmetro.com.</p>















