• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …

Load More

પશ્વિમ બંગાળમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે સોમવારે શહેરમાં સાંજે ૫:૩૦ કલાકે હરણીના ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી દોઢ કિલોમીટરનો એમનો રોડ શો યોજાશે.

વડાપ્રધાન મોદી અણખોલ ખાતે નિર્માણ પામેલા સરદારધામનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. એમના સ્વાગતર્થે ૧૫ સ્ટેજ અને ૧૬ બ્લોક ઊભા કરાયા છે. ૩૦ હજાર લોકો ઉપસ્થિત રહે તેવું આયોજન છે.

પશ્વિમ બંગાળની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને ખાસ થીમ તૈયાર કરાઈ છે. દુર્ગા પૂજાની પરંપરાગત ઝાંખી દર્શાવતું સ્ટેજ પણ બનાવાયું છે. શહેરમાં વસતા પશ્ચિમ બંગાળના એક હજાર નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહેશે.

આ રોડ શોમાં રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ અને શ્યામા પ્રસાદ મુખર્જી સહિતના મહાનુભાવોની વેશભૂષા અને ઝાંખીઓ પણ રજૂ કરાશે. સાથે ઓડિશા, આસામ અને પંજાબના લોકનૃત્યો ઉપરાંત ગરબા અને ભરતનાટ્યમ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે. ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળશે.

પૂર્વ સૈનિકો, વિવિધ જ્ઞાતિ સમાજોના ૫૦૦ જેટલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને લઈ શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનો ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Next Post
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …

રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

Fire Incident In Tharad: થરાદ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શન કામ દરમિયાન આજે(10 મે) અચાનક આગ લાગવાની ઘટના...

Read more

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …

દારુ અને હુક્કાની મહેફિલ પર પોલીસનો દરોડો | Police raid on alcohol and hookah party

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In