• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

Load More

Surat Nature Park : સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તાપમાન સતત ઊંચે જતા લોકોની હાલત કફોડી બની રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને સુરતીઓ ગરમીથી બચવા જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એર કુલર, પાણીના હોજ, ઠંડા પાણીના ફુવારા સાથે ઈલેક્ટ્રોલ પાઉડર પણ આપવામાં આવી રહ્યું છે.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે અને આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ચઢે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં નેચર પાર્કમાં રહેલા પ્રાણીઓની તબિયત બગડે નહીં, ડિહાઈડ્રેશન ન થાય અને ગરમીનો ત્રાસ ઓછો થાય તે માટે સ્ટાફ સતત કામગીરીમાં લાગી ગયો છે.

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાના ઉપાયો 2 - image

નેચર પાર્કમાં રહેલા વાઘ, સિંહ અને અન્ય હિંસક પ્રાણીઓના પાંજરા બહાર એર કુલર ગોઠવવામાં આવ્યા છે જેથી અંદરનું વાતાવરણ ઠંડુ રહી શકે. સાથે સાથે સ્ટાફ દ્વારા ઠંડા પાણીના ફુવારા અને છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પ્રાણીઓને ગરમીમાંથી રાહત મળી રહી છે.

માત્ર બહારથી ઠંડક પૂરતી નથી રહેતી તેથી પ્રાણીઓના આરોગ્યનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય અને ક્ષારનું સંતુલન જળવાઈ રહે તે માટે પ્રાણીઓને ઈલેક્ટ્રોલ પાઉડર આપવામાં આવી રહ્યું છે. તેમાં રહેલા સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વો ગરમી સામે પ્રાણીઓને રાહત આપવા ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

આ સાથે માંસાહારી તથા મોટા પ્રાણીઓ માટે પાણીના હોજ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં સતત પાણી ભરવામાં આવી રહ્યું છે જેથી પ્રાણીઓ પાણીમાં બેસી શરીરનું તાપમાન ઘટાડે શકે. સિંહ, વાઘ, રીંછ જેવા પ્રાણીઓ માટે આ વ્યવસ્થા લાભદાયક બની રહી છે.

પ્રાણીઓ ઉપરાંત પક્ષીઓ માટે પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. પીંજરા નજીક પાણીનો છંટકાવ, વધારાનું પીવાનું પાણી અને ઠંડક માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાના પક્ષીઓ પર ગરમીની અસર ઝડપથી થતી હોવાથી સ્ટાફ સતત નજર રાખી રહ્યો છે.

Next Post
અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાં મહિલા સેલ્સગર્લનો હાથફેરો, 1.11 કરોડનું સોનાના દાગીના લઈ ફરાર | Salesgi…

અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાં મહિલા સેલ્સગર્લનો હાથફેરો, 1.11 કરોડનું સોનાના દાગીના લઈ ફરાર | Salesgi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…
GUJARAT

ભાવનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રીમતી એલ. એલ. કાકડિયા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા નવી પેઢીમાં પર્યાવરણીય સજાગતા અને સંરક્ષણના ઉદ્દાત હેતુથી...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In