• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહા આર્થિક સંકટના એંધાણ : શેરોમાં સાર્વત્રિક કડાકો | Signs of a Great Economic Crisis: A General Cra…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહા આર્થિક સંકટના એંધાણ : શેરોમાં સાર્વત્રિક કડાકો | Signs of a Great Economic Crisis: A General Cra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

Load More

રોકાણકારોની સંપતિમાં રૂ.૧૧.૨૮ લાખ કરોડનું થયેલુ જંગી ધોવાણ  

મુંબઈ : દેશમાં રાજયોની ચૂંટણીઓ પૂરી થઈ અને હમણાં સુધી અણદેખા કરાયેલા અનેક નેગેટીવ પરિબળો એકસાથે સપાટી પર લાવીને જાણે કે ભારત મહા આર્થિક સંકટમાં ઘેરાઈ ગયું હોય એમ ભારતીય રૂપિયો નવા ઐતિહાસિક ૯૫.૭૪ના તળીયે, ક્રુડ ઓઈલ નાયમેક્ષ ૧૦૧ ડોલર અને બ્રેન્ટ ૧૦૭ ડોલરની સપાટી પાર કરી જવું, દેશમાં મોંઘવારી-ફુગાવાનો આંક વધીને ૧૩ મહિનાની ટોચે પહોંચી જવો અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા ભારતમાં ઉચાળા ભરવાનું ચાલુ રાખીને શેરોમાં જંગી વેચવાલી કરવાને પરિણામે મહા કડાકો બોલાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને  કરેલી અપીલે જાણે મહા સંકટમાં દેશ ઘેરાઈ ગયો હોવાનો સંકેત મળી રહ્યો હોય એમ આજે શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી થઈ હતી. ખાસ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો કડ્ડડ્ડભૂસ થઈ જતાં અને ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર, એફએમસીજી, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં જાતેજાતમાં ધબડકો બોલાઈ ગયો હતો. આજે સેન્સેક્સ ૧૪૫૬.૦૪ પોઈન્ટ તૂટીને ૭૪૫૫૯.૨૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૪૩૬.૩૦ પોઈન્ટ ગબડીને ૨૩૩૭૯.૫૫ બંધ રહ્યા હતા. 

આઈટી ઈન્ડેક્સ ૧૦૪૮ પોઈન્ટ તૂટયો 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ જોરદાર હેમરિંગ કરતાં ભાવો કડ્ડડ્ડભૂસ તૂટયા હતા.  એચસીએલ ટેકનોલોજી રૂ.૫૭.૪૦ તૂટીને રૂ.૧૨૧૯.૮૦, એડીએસએલ રૂ.૩.૭૧ ઘટીને રૂ.૧૧૪.૨૦, ટીસીએસ રૂ.૭૭.૭૫ તૂટીને રૂ.૨૪૪૪.૮૦, ટેક મહિન્દ્રા રૂ.૪૨.૦૫ ઘટીને રૂ.૧૩૭૮.૩૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૪૩.૧૫ ઘટીને રૂ.૪૯૧૨.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૪૮.૧૨ પોઈન્ટ તૂટીને ૨૭૪૮૫.૯૬ બંધ રહ્યો હતો.

જવેલરી શેરો વધુ તૂટયા

સોનાની ખરીદી એક વર્ષ માટે બંધ કરવાની વડાપ્રધાનની અપીલના કારણે જેમ્સ એન્ડ જવેલરીના વેચાણમાં ધરખમ ઘટાડો થવાની જવેલરી કંપનીઓ પર નેગેટીવ અસરના અંદાજોએ શેરોમાં સતત વેચવાલી રહી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૩૯.૨૦ તૂટીને રૂ.૩૮૫.૪૫, ટાઈટન કંપની રૂ.૩૦૮.૦૫ તૂટીને રૂ.૪૨૦૫.૩૫, સેન્કો ગોલ્ડ રૂ.૨૧ તૂટીને રૂ.૩૧૩, ત્રિભોવન ભીમજી ઝવેરી-ટીબીઝેડ રૂ.૮.૪૦ તૂટીને રૂ.૧૩૪.૩૦ , પી.એન. ગાડગીલ જવેલર્સ રૂ.૪૦.૧૫ તૂટીને રૂ.૬૨૬.૮૦ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ની ડૂબકી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ઓલ રાઉન્ડ વેચવાલી કરતાં વ્યાપક ગાબડાં પડયા હતા. બર્જર પેઈન્ટ રૂ.૨૨ તૂટીને રૂ.૪૯૪, પીજી ઈલેક્ટ્રો રૂ.૨૦.૨૦ તૂટીને રૂ.૫૧૦.૨૫, અંબરએન્ટરપ્રાઈસીઝ રૂ.૨૯૭.૬૦ તૂટીને રૂ.૮૫૨૪.૭૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૫.૨૫ ઘટીને રૂ.૧૨૩૦.૨૫, વોલ્ટાસ રૂ.૧૮.૪૦ ઘટીને રૂ.૧૩૦૫.૬૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૯૫૦.૨૭ પોઈન્ટની ડૂબકી લગાવી ૫૬૩૨૯.૨૯ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં નવા ગાબડા

પેટ્રોલ, ડિઝલનો વપરાશ ઘટાડવાની વડાપ્રધાનની અપીલ સાથે હવે ટૂંક સમયમાં ભાવોમાં તીવ્ર વધારો તોળાઈ રહ્યો હોઈ ઓટોમોબાઈલ શેરોમાં આજે નવા ગાબડાં પડયા હતા. મધરસન રૂ.૬.૧૫ ઘટીને રૂ.૧૨૪.૨૦, ભારત ફોર્જ રૂ.૭૨.૪૦ ઘટીને રૂ.૧૯૧૨.૭૫, અશોક લેલેન્ડ રૂ.૫.૪૫ ઘટીને રૂ.૧૫૬.૧૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૩.૩૫ ઘટીને રૂ.૨૧૦૭.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૧૪૬.૭૦ ઘટીને રૂ.૫૦૮૪.૩૫, ઉનો મિન્ડા રૂ.૩૨.૫૦ ઘટીને રૂ.૧૧૪૦.૭૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૯.૧૫ ઘટીને રૂ.૩૩૬.૯૫, મારૂતી સુઝુકી રૂ.૩૧૦.૦૫ ઘટીને રૂ.૧૩,૧૭૨.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૩૫૭.૨૦ પોઈન્ટ તૂટીને ૫૭૫૫૫.૮૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ધબડકો 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ જંગી વેચવાલી કરતાં ધબડકો બોલાઈ ગયો હતો. કોચીન શિપ રૂ.૫૯.૮૫ ઘટીને રૂ.૧૭૧૫.૯૫, ભારત ડાયનામિક્સ રૂ.૪૮.૨૫ ઘટીને રૂ.૧૩૯૯.૫૫, સુઝલોન રૂ.૧.૬૮ ઘટીને રૂ.૫૩.૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૨૩૬.૧૫ પોઈન્ટ તૂટીને ૭૬૨૧૬.૮૮ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૧૦૪૩ પોઈન્ટ ગબડયો 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે સાવચેતીમાં ઓલ રાઉન્ડ વેચવાલી કરતાં કડાકો બોલાયો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૦.૧૫ તૂટીને રૂ.૮૯૨.૦૫, ફેડરલ બેંક રૂ.૭.૮૫ ઘટીને રૂ.૨૮૪.૬૦, બેંક ઓફ બરોડા રૂ.૬.૧૦ ઘટીને રૂ.૨૫૯.૯૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૪૮ ઘટીને રૂ.૬૭.૭૦, એયુ સ્મોલ બેંક રૂ.૨૧.૪૦ ઘટીને રૂ.૯૯૯.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૬ ઘટીને રૂ.૧૨૪૦.૧૫, એચડીએફસી બેંક રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૭૫૧.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૫.૨૦ ઘટીને રૂ.૩૭૬.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૦૪૨.૫૪ પોઈન્ટ તૂટીને ૬૦૩૩૨.૭૦ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાંવેચવાલી 

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોની આજે મોટાપાયે વેચવાલી રહી હતી. મોરપેન લેબ રૂ.૨.૮૦ ઘટીને રૂ.૪૨.૯૩, કોપરાન રૂ.૮.૭૫ ઘટીને રૂ.૧૪૯.૭૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૨૦.૫૫ ઘટીને રૂ.૩૬૯.૭૫, લક્ષ્મી ડેન્ટલ રૂ.૧૧.૪૦ ઘટીને રૂ.૨૦૩.૫૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૪૯.૫૫ પોઈન્ટ તૂટીને ૪૬૦૬૮.૭૦ બંધ રહ્યો હતો.

સ્મોલ – મિડ કેપમાં ગાબડા

સેન્સેક્સ, નિફટીમાં સતત બીજા દિવસે કડાકા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલી નીકળતાં અનેક શેરોના ભાવો તૂટતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી.  બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૨૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૫૮ થી ઘટીને ૭૮૨અને ઘટનારની ૩૦૦૦થી વધીને ૩૫૦૦  રહી હતી.

DIIની રૂ.૭૯૯૦ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૯૫૯.૩૯ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૭૯૯૦.૩૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. 

રોકાણકારોની સંપતિનું ધોવાણ

સેન્સેક્સ, નિફટીમાં અસાધારણ કડાકા સાથે અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૧.૨૮ લાખ કરોડના જંગી ધોવાણે રૂ.૪૫૬.૦૨  લાખ કરોડ રહ્યું હતું.

Next Post
રૂપિયો વધુ તૂટી નીચામાં 95.75 સુધી પટકાયો: હવે 96 પર નજર | Rupee falls further hits low of 95 75: No…

રૂપિયો વધુ તૂટી નીચામાં 95.75 સુધી પટકાયો: હવે 96 પર નજર | Rupee falls further hits low of 95 75: No...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય (ઉત્તર ગુજરાત) એ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ સીજી બીચ ઓખા ખાતે...

Read more

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In