• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રૂપિયો વધુ તૂટી નીચામાં 95.75 સુધી પટકાયો: હવે 96 પર નજર | Rupee falls further hits low of 95 75: No…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
રૂપિયો વધુ તૂટી નીચામાં 95.75 સુધી પટકાયો: હવે 96 પર નજર | Rupee falls further hits low of 95 75: No…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

Load More

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉછળી નવી ટોચે પહોંચતા રૂપિયો વધુ ગબડી નવા નીચા તળિયે પટકાયો હતો. ઈરાન-અમેરિકા વચ્ચે ફરી મડગાંઠ સર્જાતાં તથા શેરબજારમાં ઝડપી કડાકો બોલાઈ જતાં તેમ જ વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ૧૦૮ ડોલર નજીક પહોંચી જતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૯૫.૩૨ વાળા આજે સવારે  રૂ.૯૫.૫૦ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૫.૭૫ તથા નીચામાં ભાવ રૂ.૯૫.૪૩ થઈ રૂ.૯૫.૫૭ રહ્યા હતા. 

રૂપિયા સામે ડોલરના ભાવ આજે વધુ ૨૫ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૨૬ ટકા ઘટયો હતો. હવે બજારના ખેલાડીઓની નજર ચીન તથા અમેરિકાના પ્રમુખ વચ્ચે મળનારી મિટિંગ પર રહી હતી. દરમિયાન, દેશમાં ઈમ્પોર્ટ બિલ વધતાં તથા શેરબજાર તૂટતાં  દેશમાંથી ડોલરનો આઉટફલો વધવાની તથા ઈન્ફલો ઘટવાની શકર્યતા જાણકારોમા ચર્ચાઈ રહી હતી.

દેશમાં ફોરેક્સ રિઝર્વ ઘટતાં કરન્સી બજારમાં રિઝર્વ બેન્કની સક્રિયતા હવે ઘટવાની શક્યતા પણ બજારમાં ચર્ચાતી  થઈ હતી. જોકે આજે ડોલરમાં ઉંચા મથાળે અમુક સરકારી બેન્કો દ્વારા ડોલરની વેચવાલી જોવા મળી હતી. ડોલરના ભાવ આજે મુવિંગ એવરેજ પાર કરી ગયા છે એ જોતાં ડોલર હવે ઝડપી વધી ઉંચામાં રૂ.૯૬ની નવી ટોચને આંબી જવાની શક્યતા બજારમાં ચર્ચાઈ રહી હતી. ક્રૂડતલે ઉછળતાં દેશમાં વેપાર ખાધ વધવાની ભીતિ પણ જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે વધુ ૦.૩૨ ટકા વધી ઉંચામાં ૯૮.૩૩ લથઈ ૯૮.૨૭ રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક સ્તરે નવેસરથી વોરની આશંકા વધતાં વિશ્વ બજારમાં આજે ડોલરમાં સેફ હેવન બાઈંગ ફરી વધ્યાના વાવડ મળ્યા હતા. જોકે ઘરઆંગણે આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધતા અટકી ૨૬ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૨૯.૨૫ થઈ રૂ.૧૨૯.૩૫ રહ્યાના નિર્દેશો હતા.

જોકે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે વધુ ૧૫ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૨.૪૯ થઈ રૂ.૧૧૨.૩૦ રહ્યા હતા જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૦૩ ટકાનો ધીમો ઘટાડો દર્શાવતી હતી જયારે ચીનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૩૧ ટકા ઉંચકાઈ હતી. વડાપ્રધાને હુંડિયામણ બચાવવા વિવિધ પગલાઓ માટે હાકલ કરતાં દેશમાં હુંડિયામણની સ્થિતિ નાજુક હોવાની શકયતાના સંકેતો મળતા તેની અસર પણ મુંબઈ કરન્સી બજાર પર દેખાઈ હતી. 

રિઝર્વ બેન્ક દ્વારા હવે કદાચ ડોલર-સ્વેપ માટે  સ્પેશિયલ વિન્ડો  ખોલશે એવી ગણતરી પણ બજારમાં ચર્ચાઈ રહી હતી. આના પગલે ઓઈલ કંપનીઓની ખરીદી આ વિન્ડો તરફ વળવાની તથા ખુલ્લા બજારમાં ડોલરમાં બાઈંગનું દબાણ હળવું થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.દરમિયાન ડોલરના ભાવ સાંજેૈ ૯૫.૬૩ રહ્યા હતા જ્યારે પાઉન્ડના ભાવ રૂ.૧૨૯.૪૯ રહ્યા હતા. યુરોના ભાવ રૂ.૧૧૨.૩૫ રહ્યા હતા.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૯૫.૬૩

પાઉન્ડ

રૃા. ૧૨૯.૪૯

યુરો

રૃા. ૧૧૨.૩૫

યેન

રૃા. ૦.૬૧

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો | India’s share in global equity market cap declin…

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો | India's share in global equity market cap declin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય (ઉત્તર ગુજરાત) એ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ સીજી બીચ ઓખા ખાતે...

Read more

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In