• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

Load More

Silver and Gold News : કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કરવામાં આવેલા વધારાની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે. આજે કિંમતી ધાતુઓના ભાવમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટી (આયાત શુલ્ક) 6% થી વધારીને 15% કરવાના નિર્ણયની બજાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં જોરદાર તેજી જોવા મળી છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.

ચાંદીમાં ₹21,000 થી વધુનો ઉછાળો 

આંકડા મુજબ, ચાંદીના ભાવમાં અત્યંત પ્રચંડ તેજી જોવા મળી છે. 

વર્તમાન ભાવ: ₹3,00,457.00

વધારો: એક જ દિવસમાં ₹21,395.00 નો જંગી ઉછાળો (+7.67%) નોંધાયો છે.

દિવસની ઉચ્ચ સપાટી (High): ચાંદી આજે ₹3,01,429.00 ના સ્તરે પહોંચી હતી.

અગાઉનું બંધ (Prev. Close): ₹2,79,062.00.

સોનામાં ₹10,000 થી વધુની તેજી

સોનાના ભાવમાં પણ સરકારી નિર્ણયની આકરી અસર દેખાઈ રહી છે.

વર્તમાન ભાવ: ₹1,63,996.00

વધારો: સોનામાં ₹10,554.00 નો વધારો (+6.88%) જોવા મળ્યો છે.

દિવસની ઉચ્ચ સપાટી (High): સોનું આજે ₹1,64,497.00 સુધી ગયું હતું.

અગાઉનું બંધ (Prev. Close): ₹1,53,442.00.

સરકારના આ નિર્ણય પાછળ સોનાની આયાત ઘટાડવી અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઓછું કરવાનો હેતુ હોવાનું મનાય છે, પરંતુ સ્થાનિક બજારમાં લગ્નસરાની સીઝન પૂર્વે જ ભાવ વધતા સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી શકે છે.

Next Post
વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ | incide…

વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ | incide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…
GUJARAT

West Bengal Loudspeaker Rrules: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ શુભેન્દુ અધિકારી સરકારે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે નવી અને કડક...

Read more

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In