• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યાં | Thalapa…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યાં | Thalapa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

Load More

Thalapathy Vijay’s TVK Wins Floor Test | તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વમાં ચાલી રહેલી તમિલગા વેટ્રી કઝગમ (TVK) સરકારે બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં TVK 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી. જો કે, બહુમતી માટે જરૂરી 118 ના આંકડાથી તે પાછળ હતી.

ગઠબંધન અને સમર્થનનું ગણિત

થલાપતિ વિજયે રવિવારે કોંગ્રેસ, CPI, CPI(M), VCK અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ના સમર્થન સાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બુધવારે યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં વિજય સરકારને 144 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, જે બહુમતીના આંકડા કરતા ઘણું વધારે છે. ખાસ વાત એ છે કે, AIADMK ના એક જૂથ દ્વારા પણ વિજયને સમર્થન આપવામાં આવ્યું હોવાનું મનાય છે. જોકે વિરોધમાં ફક્ત 22 જ વોટ પડ્યા હતા. 5 ધારાસભ્યો મતદાન સમયે ગેરહાજર રહ્યા હતા. કુલ 171 સભ્યોની ભાગીદારીવાળી આ પ્રક્રિયામાં વિજયે સરળતાથી બહુમતી સાબિત કરી દીધી છે. 

વિપક્ષોમાં સોંપો પડી ગયો

તાજેતરના આ પરિવર્તનથી સ્ટાલિનની પાર્ટી DMK જોતી રહી ગઈ છે અને વિજયે ગઠબંધનના જોરે પોતાની સત્તાને વધુ મજબૂત બનાવી દીધી છે. કાર્યવાહક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નવી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે પડકારને વિજયે સફળતાપૂર્વક પાર પાડ્યો છે.

Next Post
અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

અમરેલી થી વિસાવદર મિશન બ્રોડગેજ અંતર્ગત નબાપરા ના લોકોનું જબરૂ સમર્થન – જનજાગૃતિ સભા નું આમંત્રણ આપ્યું અમરેલી થી વિસાવદર...

Read more

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In